Home> Health
Advertisement
Prev
Next

Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી

Alum Benefits: તમે ઘણીવાર ફટકડીનો સફેદ ટુકડો જોયો હશે. ઘણીવાર આપણે તેને ફાલતૂ સમજીને ફેંકી દઇએ છીએ. ફટકડીનો ઉપયોગ ઘણા કામોમાં કરવામાં આવી શકે છે. આવો જાણીએ ફટકડીના ઘરેલૂ નુસખા વિશે. 

Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી

Fitkari Home Remedies: વાત જો ઘરેલૂ નુસખાની હોય અને ફટકડીનું નામ ન આવે, એવું થઇ ન શકે. ફટકડીનો ઉપયોગ જુના જમાનાથી થઇ રહ્યો છે. જ્યારે દવાઇઓનું ચલન ઓછું હતું, તે સમયે પણ ફટકડી ઘણા પ્રકારના દુખાવાને મટાડવામાં મલમનું કામ કરે છે. ફટકડીના ઘણા ફાયદા છે. ફટકડીમાં ઘણા ઔષધિય ગુણ હાજર છે, 

દાંતનો દુખાવો દૂર કરો
ફટકડી દાંત માટે ખૂબ ફાયદાકારક છે. આ નેચરલ માઉથ વોશનું કામ કરે છે. ફટકડીને પાણીમાં નાખીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. ફટકડીનું માઉથવોશ મોંઢામાંથી દુર્ગંધને દૂર કરે છે. 

આ પણ વાંચો:  નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો:  આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક

ઇજા માટે મલમ
ફટકડીને લગાવવાથી લોહી વહેતું બંધ થઇ જાય છે. કોઇ ઇજાવાળી જગ્યાને ફટકડીને પાણી વડે ધોઇ લેવામાં આવે તો લોહી વહેવાનું બંધ થઇ જાય છે. ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ છે, જે ઇજા પર સંક્રમણનો ખતરો દૂર કરે છે. 

ખાસીમાં આરામ
ફટકડી ખાસીની પરેશાનીને દૂર કરે છે. ફટકડીના પાણી વડે કોગળા કરવાથી ગળાની ખરાશ દૂર થઇ જાય છે. ફટકડીના પાઉડરને મધ સાથે મિક્સ કરીને સેવન કરવાથી ખાંસીની પરેશાનીમાંથી છુટકારો મળી જાય છે. 

આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: Shani Uday:5 માર્ચથી આ લોકોને મળશે બમ્પર લાભ, શનિના આશીર્વાદથી થશે ભાગ્યોદય
આ પણ વાંચો: પહાડી વિસ્તારોમાં ફરવા માંગો છો તો આ છે બેસ્ટ ઓપ્શન, કુદરતી સૌદર્યનો છે ખજાનો

સ્કીન ફાયદાકારક
ફટકડી ઘણી સ્કીન પ્રોબ્લમમાંથી છુટકરો અપાવી શકે છે. ફટકડી ચહેરા માટે નેચરલ ક્લીન-અપનું કામ કરે છે. ફટકડીના પાણી વડે ચહેરાની મસાજ કરવાથી ચહેરાને સાફ કરી શકાય છે. તેનાથી ચહેરાના રિંકલ્સ ઓછા થઇ જાય છે. 

માથાની ગંદકી દૂર કરો
શેમ્પૂ વાળની સફાઇ તો કરે છે, પરંતુ સ્કેલ્પમાં જમા ગંદકીને શેમ્પૂ નિકાળી શકતું નથી. તેના લીધે માથામાં જુ પણ થઇ જાય છે. ફટકડીના પાણી વડે ધોવાથી વાળ મૂળમાંથી સાફ થઇ જશે.

યૂરીન ઇંફેક્શન
ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ ઉપલબ્ધ થાય છે. યૂરીન ઇંફેક્શનને દૂર કરવા માટે ઇંટિમેટ એરિયાને ફટકડીના પાણી વડે વોશ કરી શકાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકરીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી) 

આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More