Home> Health
Advertisement
Prev
Next

તમને પણ અસમંજસમાં છો કે ઈંડા વેજ છે કે નોન વેજ? જવાબ જાણશો તો આશ્વર્ય પામશો

Eating Eggs: ઈંડાને લઈને લોકોના મનમાં હંમેશા એક સવાલ આવે છે કે ઈંડા વેજ છે કે નોન-વેજ? આજે અમે તમારી મૂંઝવણ દૂર કરવા જઈ રહ્યા છીએ. ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે પરંતુ તે વેજ છે કે નોન વેજ તેને લઈને હંમેશા તર્ક-વિતર્કો થતા રહ્યા છે. 

તમને પણ અસમંજસમાં છો કે ઈંડા વેજ છે કે નોન વેજ? જવાબ જાણશો તો આશ્વર્ય પામશો

Egg Vegetarian or Non Vegetarian: જે લોકો નોન વેજ ખાતા હોય છે તે ખૂબ સરળતાથી ઈંડાનું સેવન કરે છે. ઈંડા ખાવામાં નોન વેજિટેરિયન લોકોને કોઈ પ્રોબ્લેમ હોતો નથી. વેજીટેરિયન લોકોને હંમેશા કન્ફ્યુઝ રહે છે કેટલાક ઈંડા વેજીટેરિયન છે તે નોનવેજ જેથી વેજીટેરિયન લોકો ઈંડા ખાવામાં થોડો સંકોચ અનુભવે છે.  કેટલાક લોકો માને છે કે ઈંડું નોન-વેજ છે કારણ કે તે મરઘી આપે છે. શાકાહારી માને છે કે ઇંડામાંથી બચ્ચું બહાર આવે છે, તેથી તે નોન-વેજ છે. જો કે, કેટલાક લોકો આ દલીલને સ્વીકારતા નથી. વૈજ્ઞાનિકો પણ આ દલીલને ખોટી સાબિત કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે દૂધ પ્રાણીઓમાંથી આવે છે, તો તે શાકાહારી કેવી રીતે કહેવાય?

ડોક્ટરની દવા કરતા પણ ઉપયોગી છે આ ઠળિયા, પથરી હોય કે ડાયાબિટીસ બધુ થઇ જશે ગાયબ
Kitchen Hacks: શું તમારા પ્રેશર કૂકરની સીટી ખરાબ થઇ ગઇ છે? ડોન્ટ વરી આ રહ્યો ઉપાય

બજારમાં મળે છે બિનફળદ્રુપ ઇંડાઃ
તમને જણાવી દઈએ કે બજારમાં મળતા તમામ ઈંડા અનફર્ટિલાઈઝ્ડ હોય છે. એટલે કે આ ઈંડામાંથી બચ્ચાઓ ક્યારેય બહાર આવતા નથી. આ મુજબ ઈંડાને નોન-વેજ માનવું યોગ્ય નથી. આ અંગેનો જવાબ શોધવા વૈજ્ઞાનિકોએ ઈંડા પર થયેલા એક રિસર્ચ કર્યું હતું જે મુજબ ઈંડામાં ત્રણ લેયર હોય છે. પહેલી છાલ, બીજી સફેદી અને ત્રીજી ઈંડાની જરદી એટલે કે યોક. યોક એટલે ઈંડાની અંદર આવતો પીળો ભાગ,,, ઈંડાની સફેદીમાં માત્ર પ્રોટીન હોય છે. તેમાં પ્રાણીનો કોઈ ભાગ હોતો નથી. 

Cleaning Tips: પાણીની બોટલમાં જામી ગઇ છે ગંદકી? આ Kitchen Hacks ની મદદ કરો સફાઇ
તમે કેટલા દિવસે સાફ કરો છો પાણીની બોટલ? સુધરી જજો...નહીંતર દવાખાનું ઘર કરી જશે

ઈંડાની જરદીમાં પ્રોટીન અને કોલેસ્ટ્રોલ હોય છેઃ
જો આપણે ઈંડાની જરદી એટલે કે જરદીની વાત કરીએ તો તેમાં પ્રોટીનની સાથે સારી માત્રામાં કોલેસ્ટ્રોલ અને ફેટ હોય છે. મરઘો અને મરઘીના સંપર્કમાં આવ્યા પછી જ ઇંડા બહાર આવે છે. તેમાં ગેમેટ કોષો હોય છે જે તેમને માંસાહારી બનાવે છે. જ્યારે બજારના ઈંડામાં આવું કંઈ થતું નથી.

VI લાવ્યું સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, ફાયદા જાણીને Airtel યૂઝર્સને થશે ઇર્ષા
બકરી ઈદે મર્યા પછી પણ બકરાએ બલિ ચઢાવનાર સામે લીધો બદલો, મોતને ઘાટ ઉતાર્યા

મરઘાના સંપર્કમાં આવ્યા વગર મુરઘી આપે છે ઈંડાઃ
તમને જાણીને આશ્ચર્ય થશે કે મરઘી 6 મહિનાની ઉંમર પછી ઇંડા આપવાનું શરૂ કરે છે. તે દર એકથી દોઢ દિવસે ઇંડા મૂકે છે. આ માટે જરૂરી નથી કે તે કોઈ પણ કૂકડાના સંપર્કમાં આવે. મરઘી કૂકડાના સંપર્કમાં આવ્યા વગર પણ ઇંડા મૂકે છે જેને બિનફળદ્રુપ ઇંડા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે આમાંથી બચ્ચાઓ ક્યારેય બહાર નીકળી શકતા નથી. તેથી, બજારમાં મળતા ઇંડાને માત્ર શાકાહારી શ્રેણીમાં ગણવામાં આવશે.

સાવરણીને આ દિશામાં રાખશો તો ઘરમાં આવશે ગરીબી, જાણો શું છે સાચી રીત અને નિયમો
Broom Astro Tips:જૂની સાવરણીને ફેંકતી વખતે ધ્યાનમાં રાખો આ ટોટકા, નહીંતર થઇ જશો ગરીબ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More