Home> Health
Advertisement
Prev
Next

Hands Legs Tingling: હાથ-પગમાં તમને થાય છે આ સમસ્યા તો આજે જ અપનાવો 5 ઉપાય

ઘણા લોકોને સમસ્યા રહે છે કે તેમને દિવસમાં હાથ-પગમાં ઝણઝણાટી (Sensation) થાય છે અને એવું લાગે છે કે જેમ કે કીડીઓ કરડી રહી હોય. કારણ કે આ પ્રકાર થનાર ઝણઝણાટી મોટી બિમારીનું કારણ બની શકે છે. આ ઝણઝણાટીને તમે ઘરે આ 5 રીતે દૂર કરી શકો છો. 

Hands Legs Tingling: હાથ-પગમાં તમને થાય છે આ સમસ્યા તો આજે જ અપનાવો 5 ઉપાય

Sensation In Body Parts : મોટાભાગે એવું ત્યારે થાય છે, જ્યારે વધુ સમય સુધી એક જ પોઝિશનમાં બેસો છો, પરંતુ આ સમસ્યા જો તમને વારંવાર થતી હોય તો તમારે એલર્ટ થઇ જવું જોઇએ.  ઘણા લોકોને સમસ્યા રહે છે કે તેમને દિવસમાં હાથ-પગમાં ઝણઝણાટી (Sensation) થાય છે અને એવું લાગે છે કે જેમ કે કીડીઓ કરડી રહી હોય. કારણ કે આ પ્રકાર થનાર ઝણઝણાટી મોટી બિમારીનું કારણ બની શકે છે. આ ઝણઝણાટીને તમે ઘરે આ 5 રીતે દૂર કરી શકો છો. 

યોગ : 
શરીરમાં બ્લડ ફ્લોને સારું બનાવવા માટે યોગાસન કરી શકો છો. યોગા કરવાથી હાથ-પગની ઝણઝણાટીને દૂર કરી શકો છો. તેનાથી તમને સાંધાના દુખાવામાં પણ ફાયદો મળશે. 

હળદરવાળું દૂધ : 
હાથ પગની ઝણઝણાટીને દૂર કરવા માટે હળદરવાળું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદર મિક્સ કરવાથી દૂધમાં એંટીઓક્સિડેંટ્સ અને એંટી-ઇંફ્લેમેટરી ગુણની માત્રા વધી જાય છે, જે હાથની પગની ઝણઝણાટીને ઓછી કરે છે. 

આ પણ વાંચો: How To Make Papaya Halwa: પપૈયાનો હલવો ખાવાથી પેટની સમસ્યાથી મળશે છુટકારો
આ પણ વાંચો: Lucky Moles: શરીરના આ ભાગમાં તલવાળા બની જાય છે કરોડપતિ, રાજાઓ જેવું જીવે છે જીવન
આ પણ વાંચો: નાક બંધ હોવાથી શ્વાસ લેવામાં પડી રહી છે તકલીફ, તાત્કાલિક રાહત માટે આ 3 પોઈન્ટ દબાવો

નવસેકા પાણીનું સેવન કરો : 
નવસેકું પાણી પીવાથી પણ હાથ-પગની ઝણઝણાટીને દૂર કરે શકાય છે. આ નુસખાથી ખૂબ રાહત મળે છે. 

હેલ્ધી ડાયટ લો : 
ઘણીવાર બોડીમાં પોષક તત્વોની ઉણપના લીધે હાથ-પગમાં ઝણઝણાટી થાય છે. એવામાં તમારે યોગ્ય ડાયટ લેવો ખૂબ જ જરૂરી હોય છે. તમે વિટામિન બી, મેગ્નેશિયમ, પ્રોટીન અને આયરનનું સેવન કરો. 

તજ : 
તજથી હાથમાં થનાર ઝણઝણાટીને દૂર કરી શકાય છે. તેના પોષક તત્વથી બોડીમાં બ્લડ ફ્લો સારો રહે છે. તેનાથી શરીરના પાર્ટ્સ સુન્ન થઇ જાય છે.

આ પણ વાંચો: Gold Rate Today : સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, 10 ગ્રામ સોનાના ભાવ બજેટની બહાર
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More