Home> Health
Advertisement
Prev
Next

નાસ્તાના મેન્યૂમાં કરો ફેરફાર, આ વસ્તુ સામેલ કરશો તો ઝડપથી ઘટશે વજન

Weight Loss Breakfast: શિયાળામાં એવી વસ્તુઓ વધારે ખવાય છે જેના કારણે વજન વધે છે. તો ઉનાળા દરમિયાન એવા પીણા પીવામાં આવે છે જે વજન વધારવાનું કામ કરે છે. તેવામાં જો તમે વજન ઘટાડવા ઇચ્છતા હોય તો આજે તમને જણાવીએ કે આ કામ કેવી રીતે શક્ય બનશે.

નાસ્તાના મેન્યૂમાં કરો ફેરફાર, આ વસ્તુ સામેલ કરશો તો ઝડપથી ઘટશે વજન

Weight Loss Breakfast: આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના વધતા વજનને લઈને ચિંતામાં રહે છે. શિયાળામાં એવી વસ્તુઓ વધારે ખવાય છે જેના કારણે વજન વધે છે. તો ઉનાળા દરમિયાન એવા પીણા પીવામાં આવે છે જે વજન વધારવાનું કામ કરે છે. 

નાસ્તામાં ડીશ ભરીને પૌંઆ ખાઇ જવાની ટેવ હોય તો સુધારી દેજો, નહીંતર થશે આ આડ અસરો
Myth & Facts: શું ડાયાબિટીઝમાં ફાયદાકારક હોય છે કારેલા? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

તેવામાં જો તમે વજન ઘટાડવા ઇચ્છતા હોય તો આજે તમને જણાવીએ કે આ કામ કેવી રીતે શક્ય બનશે. વજન ઘટાડવાની લઈને તમને પણ ચિંતા થતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી બસ તમારી ડાયેટ ઉપર થોડું ધ્યાન આપો. ખાસ કરીને સવારના નાસ્તામાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી વજન સરળતાથી ઘટી શકે છે.

નાસ્તામાં ડીશ ભરીને પૌંઆ ખાઇ જવાની ટેવ હોય તો સુધારી દેજો, નહીંતર થશે આ આડ અસરો
Myth & Facts: શું ડાયાબિટીઝમાં ફાયદાકારક હોય છે કારેલા? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

ઈંડા
ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં સોડિયમ, પોટેશિયમ, અને આયરન હોય છે. તે શરીરમાં એનર્જી વધારે છે. જો તમે સવારે નાસ્તામાં ઈંડા ખાવ છો તો લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી અને વજન કંટ્રોલમાં રહે છે.

Year Ender 2023: દેશના 10 અમીર લોકો, અંબાણી-અદાણી સિવાય આ લોકો પણ છે સામેલ
Tripti Dimri: કૂલ લુકમાં સ્પોર્ટ થઇ Animal ની 'Bhabhi 2', રાતોરાત બની નેશનલ ક્રશ

ગ્રીન ટી
સવારના નાસ્તામાં ખાંડ અને દૂધવાળી ચાને બદલે ગ્રીન ટી પીવી ફાયદાકારક છે. ગ્રીન ટી પીવાથી ઘણા બધા ફાયદા થાય છે. તેમાંથી સૌથી મોટો ફાયદો છે બેલીફેટ ઘટાડવાનો. તેની સાથે સ્ટ્રેસ પણ દૂર થાય છે. ડાયાબિટીસમાં સુગર કંટ્રોલ કરવા માટે પણ ગ્રીન ટી મદદ કરે છે. ગ્રીન ટી સવારે નાસ્તામાં લેવાથી વજન પણ વધતું નથી.

ભૂતોએ બનાવ્યું હતું 1000 વર્ષ જુનું શિવજીનું રહસ્યમયી મંદિર! આજસુધી નિર્માણ છે અધૂરુ
હદ થઇ ગઇ.... પતિએ સુહાગરાતનો વીડિયો કર્યો વાયરલ, દિયરે આચર્યું દુષ્કર્મ

દલિયા
દલિયા પોષક તત્વોથી ભરપૂર વસ્તુ છે સવારે નાસ્તામાં દલિયાનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે સાથે જ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

Electra Stumps: ક્રિકેટમાં થઇ નવા જમાનાના સ્ટમ્પ્સની એન્ટ્રી, દર વખતે થશે અલગ લાઇટ
Chanakya Niti: કુળનું નામ રોશન કરે છે આવા સંતાનો, કિસ્મતવાળા હોય છે આવા માતા-પિતા
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More