Home> Health
Advertisement
Prev
Next

કંન્ફ્યૂઝ છો??? સ્વાસ્થ્ય માટે કાળી દ્વાક્ષ સારી કે લીલી? જાણો બંને દ્રાક્ષના ફાયદા

Benefits of Grapes: કાળી દ્રાક્ષ પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન સીના સારા સ્ત્રોત છે. બીજી તરફ, આ દ્રાક્ષમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ આ બેમાંથી કઈ દ્રાક્ષ વધુ ફાયદાકારક છે, અમે તમને હવે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ.

કંન્ફ્યૂઝ છો??? સ્વાસ્થ્ય માટે કાળી દ્વાક્ષ સારી કે લીલી? જાણો બંને દ્રાક્ષના ફાયદા

Black grapes V/S Green grapes: તમે ઘણીવાર કાળી અને લીલી દ્રાક્ષ ખાધી હશે. આ બંને દ્રાક્ષ સ્વાસ્થ્યની સાથે સાથે સ્વાદ માટે પણ સારી છે. કાળી દ્રાક્ષ પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન સીના સારા સ્ત્રોત છે. બીજી તરફ, આ દ્રાક્ષમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ આ બેમાંથી કઈ દ્રાક્ષ વધુ ફાયદાકારક છે, અમે તમને હવે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ.

તમારા બાળકને ચોકલેટ બદલે આપો આ વસ્તુ, સ્વાસ્થ્યનો છે ખજાનો, ફાયદા જાણશો તો ચોંકી જશો
તમારું બાળક વધુ ચોકલેટ ખાય છે તો થઇ જાવ સાવધાન, નહીંતર ગંભીર બિમારીનો બનશે શિકાર

કાળી દ્વાક્ષના ફાયદા
1) કાળી દ્રાક્ષ આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.

2) કાળી દ્રાક્ષમાં પોટેશિયમ હોય છે, તેથી તે હૃદય માટે પણ ફાયદાકારક છે.

3) કાળી દ્રાક્ષ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

Doom Calculator: હવે જાણી શકશો મોતની તારીખ! 6 મિલિયન લોકો પર થયું ટેસ્ટિંગ
Beyt Dwarka: દરિયાની વચ્ચોવચ વસેલો બેટ દ્વારકા આઇલેંડ, જાણો અહીંના બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ્સ

4) કાળી દ્રાક્ષ ખાવાથી શરીરમાં જમા વધારાની ચરબી સરળતાથી બળી જાય છે.

5) કાળી દ્રાક્ષ કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે જ સમયે, મળ મૂત્ર માર્ગને સાફ કરે છે.

6) કાળી દ્રાક્ષમાં વિટામિન E જોવા મળે છે જે વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે. આ ત્વચાને ચમકાવવામાં પણ મદદ કરે છે.

ગરમી શરૂ થાય તે પહેલાં ઘરે લાવો 1.5 Ton Split AC, આ કંપની આપી રહી છે 50% ડિસ્કાઉન્ટ
PHOTOS: PM મોદીએ સમુદ્રમાં લગાવી ડુબકી, પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીના કર્યા દર્શન

લીલી દ્રાક્ષના ફાયદા
1) લીલી દ્રાક્ષ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે.

2) લીલી દ્રાક્ષમાં ફાયટોકેમિકલ્સ હોય છે. તેના ઉપયોગથી મગજ પર ઉંમરની અસર ઓછી થાય છે.

3) લીલી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા
શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવાના 10 ઉપાયો, સમસ્યા ભાગશે અને મનોકામના થશે પૂર્ણ!

4) લીલી દ્રાક્ષ ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

કાળી અને લીલી દ્રાક્ષમાં કઈ દ્રાક્ષ વધુ ફાયદાકારક છે?
સવાલ એ થાય છે કે લીલી અને કાળી દ્રાક્ષમાંથી કઈ સારી અને ફાયદાકારક પણ છે? તો ચાલો તમને જણાવી દઈએ કે બંને પ્રકારની દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે. એટલા માટે તમારે બંને દ્રાક્ષનું સેવન કરવું જોઈએ, જેથી તમારું સ્વાસ્થ્ય સુધરી શકે.

Pressure Cooker: રાંધતી વખતે વાગતી નથી પ્રેશર કુકરની સીટી, ભોજન બળી જતું હોય અપનાવો
AC ને ઘરે જ કરો સાફ? ઠંડું બરફ જેવું થઇ જશે ઘર અને રૂપિયા પણ બચશે, જાણો રીત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More