Home> Health
Advertisement
Prev
Next

Exerciseથી થયા છે ઘણા ફાયદા, પરંતુ જાણી લો એક્સરસાઇઝ કરવાનો યોગ્ય સમય

એક્સરસાઈઝ અથવા વ્યાયામ (exercise) કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ વાત દરેક લોકો જાણે છે. જો કે, ઘણા લોકોના મનમાં આ મૂંઝવણ રહે છે કે, વજન ઘટાડવા (weight loss) માટે એક્સરસાઈઝ કરવાનો સૌથી યોગ્ય સમય કયો હોય છે

Exerciseથી થયા છે ઘણા ફાયદા, પરંતુ જાણી લો એક્સરસાઇઝ કરવાનો યોગ્ય સમય

નવી દિલ્હી: એક્સરસાઈઝ અથવા વ્યાયામ (exercise) કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ વાત દરેક લોકો જાણે છે. જો કે, ઘણા લોકોના મનમાં આ મૂંઝવણ રહે છે કે, વજન ઘટાડવા (weight loss) માટે એક્સરસાઈઝ કરવાનો સૌથી યોગ્ય સમય કયો હોય છે. તેથી આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, એક્સરસાઈઝ કરવા માટે યોગ્ય સમય કયો હોય છે (write time for exercise). જેથી તમે વધારેથી વધારે ફેટ બર્ન (Fat burn) કરી તમારું વજન ઓછુ કરી શકો.

આ પણ વાંચો:- Corona Update: હાંફી રહ્યો છે કોરોના!, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે 

- એક્સરસાઈઝ સવારે અથવા સાંજે કોઈપણ સમયે કરવી તમને ફાયદો આપે છે. પરંતુ કેટલાક શંસોધનમાં જાણવા મળ્યું છે કે, સાંજ કરવામાં આવેલી એક્સરસાઈઝ વધારે ફાયદાકારક હોય છે (evening exercise is benefit for health).
- સાંજના સમયમાં શરીરના સ્નાયુઓ લચીલા અને ગર્મ હોય છે જે તમને એક્સરસાઇઝનું સારુ પરિણામ આપે છે. આ સાથે જ સાંજના સમયે વર્કઆઉટ કરવાથી ઘણા અન્ય શારીરિક લાભ પણણ મળે છે.
- જો તમે સાંજના સમયે એક્સરસાઈઝ કરો છો તો પથારીમાં સુવાના ચાર-પાંચ કલાક પહેલા એક્સરસાઈઝ કરો, કેમ કે, મોડી રાત્રે એક્સરસાઇઝ તમારી ઉંઘને પ્રભાવિત કરી શકે છે.

આ પણ વાંચો:- છેલ્લા 24 કલાકમાં નવા 67,708 દર્દીઓ, દેશમાં કોરોનાનો doubling time વધ્યો

- અક્સરસાઇઝ કરવાથી પહેલા શરીરને વાર્મઅપ કરો.
- શારા પરિણામ માટે નિયમિત રીતે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, બોડીવેટ એક્સરસાઇઝ અને કાર્ડિયો જેવી એક્સરસાઇઝનો અભ્યાસ કરો.
- આ ઉપરાંત તમારા ડાયટમાં પૌષ્ટિક ખોરાકને પણણ સામેલ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More