Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણાઃ ખેરાલુના ડભોડા ગામે તળાવમાં વીડિયો બનાવતા સમયે બે યુવકોના ડૂબી જતા મોત

મહેસાણાના ખેરાલુ તાલુકામાં તહેવારના દિવસોમાં દુર્ઘટના સર્જાય છે. અહીં ડૂબી જવાથી બે યુવકોના મોત થયા છે. 
 

મહેસાણાઃ ખેરાલુના ડભોડા ગામે તળાવમાં વીડિયો બનાવતા સમયે બે યુવકોના ડૂબી જતા મોત

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામે એક દુર્ઘટના ઘટી છે. અહીં તળાવમાં નાહવા સમયે વીડિય બનાવી રહ્યાં હતા. વીડિયો બનાવતા સમયે બંને યુવકો અચાનક પાણીમાં ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી જતાં બંને યુવકોના મોત થયા છે. હાલ બંનેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તરવૈયાઓએ એક કલાકની મહેનત બાદ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા. તહેવાર સમયે આ ઘટના બનતા ડભોડા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More