Home> Gujarat
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: સુરેન્દ્રનગરમાં ફરી લહેરાશે કેસરીયો

ભાજપનો ટ્રેન્ડ ફરી ગુજરાતમાં છવાયો છે. ગુજરાતની જનતાએ રાજ્યની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારોને મોટી લીડ સાથે આગળ છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ. મહેન્દ્રભાઇ મુંજાપરા 452597 મત સાથે આગળ છે

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: સુરેન્દ્રનગરમાં ફરી લહેરાશે કેસરીયો

સુરેન્દ્રનગર: ભાજપનો ટ્રેન્ડ ફરી ગુજરાતમાં છવાયો છે. ગુજરાતની જનતાએ રાજ્યની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારોને મોટી લીડ સાથે આગળ છે. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ. મહેન્દ્રભાઇ મુંજાપરા 452597 મત સાથે આગળ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઇ કોળી પટેલ 238089 મતથી પાછળ રહેતા ભાજપના ઉમેદવાર 214508 મતથી લીડ કરી રહ્યાં છે. જો કે, વર્ષ 2014માં ભાજપે જીત હાંસલ કરી હતી.

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની પરંપરાગત બારડોલી બેઠક પર BJPનો દબદબો

સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો ઇતિહાસ જોઈએ તો, વર્ષ 1952 થી 1962૨ સુધી આ બેઠક પર કોંગ્રેસનો કબજો જોવા મળતો હતો. જ્યારે 1967માં મેઘરાજે સ્વતંત્ર પાર્ટીમાંથી ચૂંટાઈને જીત હાસિલ કરી હતી. વર્ષ 1971માં ફરી એકવાર કોંગ્રેસે આ બેઠક પર કબજો હાસિલ કર્યો હતો. બાદમાં ફરી એક વખત વર્ષ 1989થી 1996 સુધી ભાજપે આ બેઠક પર કબજો જમાવી રાખ્યો હતો. ત્યારબાદ વર્ષ 1999માં કોંગ્રેસ, 2004માં ભાજપ, વર્ષ 2009માં કોંગ્રેસ અને 2014માં ભાજપના ઉમેદવાર દેવજીભાઇ ફતેપરાની જીત થઇ હતી. ત્યારે આ વખતનો ટ્રેન્ડ જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપ ફરી આ બેઠક પર પોતાનો હક જમાવશે.

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019 પરિણામ: વડોદરામાં રંજનબેન સામે ટક્યું નહીં કોંગ્રેસ

O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 KOLI PATEL SOMABHAI GANDALAL Indian National Congress 238089 0 238089 31.6
2 PARMAR GHOGHAJIBHAI KANJIBHAI Nationalist Congress Party 4897 0 4897 0.65
3 Dr. MUNJAPARA MAHENDRABHAI Bharatiya Janata Party 452597 0 452597 60.08
4 ADVOCATE SHAILESH N. SOLANKI Bahujan Samaj Party 9332 0 9332 1.24
5 THAKOR JAGUJI KUNVARJI URFE J.K. THAKOR Vyavastha Parivartan Party 947 0 947 0.13
6 DEKAVADIYA DARJIBHAI MAGANBHAI (PATIDAR) Hindusthan Nirman Dal 1143 0 1143 0.15
7 OGHADBHAI SAGARAMBHAI MER Independent 612 0 612 0.08
8 KAMABHAI PETHABHAI MAKWANA Independent 621 0 621 0.08
9 KARIMBHAI ADAMBHAI URFE BABABHAI Independent 789 0 789 0.1
10 KALUBHAI MALUBHAI VADALIYA Independent 785 0 785 0.1
11 KOLI PATEL LALJIBHAI CHATURBHAI Independent 3286 0 3286 0.44
12 KOLI RAMESHBHAI VIRSANGBHAI VAGHELA Independent 999 0 999 0.13
13 GOLTAR BHAGVANBHAI MAIYABHAI Independent 1761 0 1761 0.23
14 JARGELA HASANBHAI ABDULBHAI Independent 2186 0 2186 0.29
15 DANIYA ANIRUDDHBHAI GANDABHAI Independent 2072 0 2072 0.28
16 DOST MER Independent 7681 0 7681 1.02
17 NARESH MAKWANA Independent 4434 0 4434 0.59
18 PATEL BALDEVBHAI JIVABHAI Independent 1560 0 1560 0.21
19 BHATHANIYA FARIDBHAI AMIJIBHAI Independent 1929 0 1929 0.26
20 BHAVANBHAI DEVJIBHAI VORA Independent 2613 0 2613 0.35
21 BHANJIBHAI SHEKHAVA Independent 719 0 719 0.1
22 BHUPATBHAI LALJIBHAI SOLANKI Independent 1078 0 1078 0.14
23 MAKWANA DALPATBHAI LAGHARBHAI Independent 499 0 499 0.07
24 RATHOD ASHOKBHAI VITTHALBHAI Independent 776 0 776 0.1
25 RATHOD ANANDBHAI PACHANBHAI Independent 636 0 636 0.08
26 VAGHELA DAHYABHAI KHENGARBHAI Independent 431 0 431 0.06
27 VAGHELA PRAKASHBHAI BACHUBHAI Independent 476 0 476 0.06
28 SARDARKHAN MALEK Independent 658 0 658 0.09
29 SALIMBHAI SHAHBUDINBHAI PATHAN Independent 780 0 780 0.1
30 SAPRA VIPUL R. Independent 1571 0 1571 0.21
31 HANIFBHAI KAYABHAI KATIYA Independent 1332 0 1332 0.18
32 NOTA None of the Above 6065 0 6065 0.81
  Total   753354 0 753354  

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહી ંક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More