Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું મોત, પરિવારજનોએ પોલીસ પર લગાવ્યો આરોપ

 પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું મોત, પરિવારજનોએ પોલીસ પર લગાવ્યો આરોપ

અમદાવાદઃ પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતની વાત નવી નથી. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરના બોપલ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં સોમવારે એક આરોપીનું મોત થયું છે. પરિવારજનોએ આરોપ મુક્યો કે પોલીસના મારથી આરોપીનું મોત થયું છે. 

fallbacks

બોપલમાં પોલીસ કસ્ટડીમાં આ યુવકનું શંકાસ્પદ મોત થયું છે. ગઈકાલે તેને ચોરીના એક કેસમાં પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. 

fallbacks

આ વ્યક્તિનું નામ શુરભા ઝાલા છે. તેના મોત બાદ પરિવારજનોએ આક્ષેપ કર્યો કે પોલીસે ઢોર માર મારતા તેનું મોત થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More