Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકીય પતંગબાજી! 'જે માહિર હોય તેની પતંગ ના કપાય, જેની વારંવાર કપાય તેને શીખવાની જરૂર’

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભર લોકનિકેતન સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો હતો. તેમણે ઉત્તરાયણ  નિમિત્તે ખીલદીલીથી પતંગ ચગાવવા લોકોને અપીલ કરી હતી. જે બાદ કહ્યું, જે માહિર હોય તે લોકોની પતંગ ના કપાય, પતંગ કાપવો અને કપાવો તેની પાછળ ઘણા બધા મર્મ છે.. જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે. 

રાજકીય પતંગબાજી! 'જે માહિર હોય તેની પતંગ ના કપાય, જેની વારંવાર કપાય તેને શીખવાની જરૂર’

Uttarayan 2024: આજે ગુજરાતભરમાં ઠેર ઠેર ઉત્તરાયણનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. ત્યારે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પતંગ ચગાવીને એક નિવેદન આપ્યું હતું. જેના કારણે તે ચર્ચામાં આવ્યું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભર લોકનિકેતન સંસ્થા ખાતે વિદ્યાર્થીઓ સાથે પતંગ ચગાવ્યો હતો અને ઉતરાયણ નિમિત્તે ખેલદીલીથી પતંગ ચગાવવા લોકોની અપીલ કરી હતી. સાથે ગેનીબેને ઉતરાયણના પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી. 

આજે ઉત્તરાયણ; પતંગ રસિયા માટે પ્રતિક્ષાની ક્ષણ ખતમ, જાણો કઈ બાજુનો કેવો રહેશે પવન?

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અહીં એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જે માહિર હોય તે લોકોની પતંગ ના કપાય, પતંગ કાપવો અને કપાવો તેની પાછળ ઘણા બધા મર્મ છે. જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે. કોઈ લોકો ગેમ રમી પતંગ કાપતા હોય તો તેમને પણ ખેલદિલીની ભાવના રાખવી જોઈએ.

Amazon Great 2024: ફટાફટ દોડો! iPhone 13ની ખરીદી પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

ઉલ્લેખનીય છે કે, આજે મકરસંક્રાંતિનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આમ આદમીની સાથે રાજનેતાઓ પણ પતંગ ચગાવીને મોજ માણી રહ્યા છે.

કેમ મહેલમાં પણ વનવાસી જીવન જીવ્યા રામ? ભાવુક કરી દે તેવી રામની રોચક કથા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More