Home> Gujarat
Advertisement
Prev
Next

પુત્રવધુ સુઇ રહી હતી, સસરા બાજુમાં આવીને સુઇ ગયા અને કહ્યું, તુ સૌંદર્ય સામ્રાજ્ઞી છે અમને પણ લાભ આપ

શહેરમાં રોજેરોજ છેડતીની ઘટનાઓ વધતી જ જઇ રહી છે. મોટા ભાગના કિસ્સામાં પરિવાર અથવા તો પરિવારની નજીકની વ્યક્તિ જ છેડતીમાં સંડોવાયેલી હોય છે. અમદાવાદમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતી લગ્ન કરીને સાસરે ગઇ હતી. સાસરીમાં શાંતિથી રહેતી હતી. જો કે અચાનક સસરામાં શેતાન સ્વરૂપે જાગ્યો હતો. સસરા વારંવાર વહુની એકલતાનો લાભ લઇને તેના રૂમમાં પહોંચી જતા હતા. ધીરે ધીરે હિંમત ખુલી અને એકલતાનો લાભ લઇને અડપલા પણ કરવાના ચાલુ કર્યા હતા. 

પુત્રવધુ સુઇ રહી હતી, સસરા બાજુમાં આવીને સુઇ ગયા અને કહ્યું, તુ સૌંદર્ય સામ્રાજ્ઞી છે અમને પણ લાભ આપ

અમદાવાદ : શહેરમાં રોજેરોજ છેડતીની ઘટનાઓ વધતી જ જઇ રહી છે. મોટા ભાગના કિસ્સામાં પરિવાર અથવા તો પરિવારની નજીકની વ્યક્તિ જ છેડતીમાં સંડોવાયેલી હોય છે. અમદાવાદમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતી લગ્ન કરીને સાસરે ગઇ હતી. સાસરીમાં શાંતિથી રહેતી હતી. જો કે અચાનક સસરામાં શેતાન સ્વરૂપે જાગ્યો હતો. સસરા વારંવાર વહુની એકલતાનો લાભ લઇને તેના રૂમમાં પહોંચી જતા હતા. ધીરે ધીરે હિંમત ખુલી અને એકલતાનો લાભ લઇને અડપલા પણ કરવાના ચાલુ કર્યા હતા. 

સુરતના નેચર પાર્કમાં વ્હાઇટ ટાઈગર જોડી, શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી પરણિતાએ પતિ, સાસુ, સસરા, મોટા સસરા, કાકા સસરા સહિત 8 લોકો સામે શારીરિક અને માનસિક ત્રાસની તથા દહેજમાં પૈસા લાવવા માટે દબાણ અંગેની ફરિયાદ પૂર્વ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે જ્યારે પોતો રૂમમાં એકલી હતી. ત્યારે સસરાએ આવીને તેની બાજુમાં સુઇ ગયા હતા. તેની સાથે અડપલા કરવાનું શરૂ કર્યું હતું. હાલ તો ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ તપાસ આદરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લામાં ઓછા વરસાદે ખેડૂતો માટે ઉભી થઈ મુશ્કેલી, જળાશયોમાં સર્જાઈ પાણીની અછત

પરિણીતાના મુળ ઉત્તરપ્રદેશના રહેવાસી યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન પહેલા સાસરિયાએ યુવતીના યુવક સાથે લગ્ન કરાવવા માટે તેમજ ઘર બનાવવા માટે 25 લાખ રૂપિયા માંગ્યા હતા. જે પૈસા યુવતીના પિતાએ આપ્યા હતા. પૈસા આપ્યા બાદ લગ્ન કર્યા હતા. જો કે ત્યાર બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મોટા કાકા સસરા અને કચ્છમાં રહેતા તેના કાકા સસરાએ અવાર નવાર આ બાબતે ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત અવારનવાર પૈસાની પણ માંગણી કરી દબાણ કરતા હતા. જેથી કંટાળી આખરે યુવતીએ પોલીસ ફરિયાદ કરાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More