Home> Gujarat
Advertisement
Prev
Next

SURAT: ભાજપનાં કાર્યકર વિશાલ પાટીલ પર સગીરાએ દુષ્કર્મ-છેડતીનાં આરોપ લગાવ્યા

ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમા રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલનું વધુ એક કરતુત બહાર આવી છે. તેની જ સોસાયટીમાં રહેતી કિશોરીએ તેના પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કર્યો છે. વિશાલ પાટીલે પીડિત કિશોરી સાથે મોબાઇલ પર સંપર્ક કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેના કેટલાક ફોટા અને વીડિયો થકી બ્લેકમેઇલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનો કિશોરીએ આક્ષેપ કર્યો છે. 

SURAT: ભાજપનાં કાર્યકર વિશાલ પાટીલ પર સગીરાએ દુષ્કર્મ-છેડતીનાં આરોપ લગાવ્યા

સુરત : ઉધના વિસ્તારમાં આવેલી ગાંધી કુટિર સોસાયટીમા રહેતા વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલનું વધુ એક કરતુત બહાર આવી છે. તેની જ સોસાયટીમાં રહેતી કિશોરીએ તેના પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કર્યો છે. વિશાલ પાટીલે પીડિત કિશોરી સાથે મોબાઇલ પર સંપર્ક કરીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ તેના કેટલાક ફોટા અને વીડિયો થકી બ્લેકમેઇલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનો કિશોરીએ આક્ષેપ કર્યો છે. 

માલપુરમાં વીજતારમાં ફસાયેલા પક્ષીનું રેસક્યું કરી રહેલા યુવકને કરન્ટ લાગતા મોત

વિશાલ પાટીલે તેની સોસાયટીમાં રહેતી સગીરાને ટેરેસ પર લઇ જઇને શારીરિક અડપલા કર્યાની ઘટના સામે આવી હતી. જે સંદર્ભે પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપી વિશાલની સામે આજે ફરીથી અન્ય એક કિશરી તેની જ સોસાયટીમાં રહે છે. તેના દ્વારા દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લગાવવામાં આવતા ચકચાર મચી ગઇ છે. 

VADODARA માં વધારે એક લવ જેહાદ: રાજા તરીકે ઓળખ આપી સગીરા પર અનેકવાર દુષ્કર્મ

ભોગ બનનાર કિશોરીએ ઉધના પોલીસ દ્વારા તેમના કહેવા અનુસાર ફરિયાદ નોંધી નહી હોવાની વાત કરી હતી. આરોપી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું વારંવાર કહેવા છતા પોલીસે ફરિયાદ નોંધવામાં આનાકાની કરી હતી. આખરે ભોગ બનનાર કિશોરી અને તેના પિતાએ પોલીસ કમિશ્નરને આ અંગેની રજુઆત કરી હતી. 

ANAND: કોરોનામાં ઓનલાઇન ભણતર બાદ વિદ્યાર્થીઓના ઓનલાઇન પ્લેસમેન્ટ

ભોગ બનનાર કિશોરીના પિતાનું કહેવું છે કે, મારી દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે માત્ર 17 વર્ષની જ છે. વિશાલ પાટિલ સામે ફરીથી પોક્સો હેઠળ ગુનો દાખલ થવો જોઇએ. ઉધના પોલીસે આરોપી વિશાલ પાટીલનાં મોબાઇલમાં જે ફોટા અને વીડિયો હતા તે પણ ડિલિટ કરી દીધા હતા. મારી દીકરી હવે આત્મહત્યા કરવાનું વિચારી રહી છે. અમને ન્યાય મળવો જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More