Home> Gujarat
Advertisement
Prev
Next

શતામૃત મહોત્સવમાં યાત્રાળુઓ અને સ્વયંસેવકો માટે ખાસ વ્યવસ્થા; 60 વીઘામાં 700 ટેન્ટ, જાણો કેવી છે વ્યવસ્થા?

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના કરેલ જેને 175 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. જેથી હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા શતામૃત મહોત્સવ ઉજવવા નિર્ણય કરાયો હતો.

શતામૃત મહોત્સવમાં યાત્રાળુઓ અને સ્વયંસેવકો માટે ખાસ વ્યવસ્થા; 60 વીઘામાં 700 ટેન્ટ, જાણો કેવી છે વ્યવસ્થા?

રઘુવીર મકવાણા/બોટાદ: સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શતામૃત મહોત્સવમાં આવતા યાત્રાળુઓ અને સ્વયંસેવકો ને રહેવા માટે મદિર દ્વારા 60 વિઘા જમીનમાં 8400 લોકો આરામથી રહી શકે તેવા 700 ટેન્ટ બનાવાયા છે અને દરેક ટેન્ટમાં 12 બેડ, ટોયલેટ બાથરૂમ અને ગરમ પાણી ની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે હનુમાનજી મંદિર દ્વારા કરાયેલ ટેન્ટની સુંદર વ્યવસ્થાને યાત્રાળુઓ અને સ્વયંસેવકો બિરદાવી રહ્યા છે.

શક્તિપીઠ અંબાજીમાં ફરી દાનની સરવાણી વહી! એક માઈભક્તે આપ્યું 1 કિલો સોનાનું દાન

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના કરેલ જેને 175 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. જેથી હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા શતામૃત મહોત્સવ ઉજવવા નિર્ણય કરાયો હતો. જેના ભાગરૂપે સાળંગપુર હનુમાનજી મંદિરે 175મો શતામૃત મહોત્સવ ધામધૂમથી ઉજવાય રહ્યો છે ત્યારે આ મહોત્સવ મા દરરોજ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. તેમજ મહોત્સવમા સેવા કરવા હજારો સ્વયંસેવકો આવ્યા છે ત્યારે તેમને રહેવા માટે મંદિર દ્વારા સુવિધાઓથી સજ્જ 700 ટેન્ટ બનાવવામાં આવ્યા છે.

વિદ્યા સહાયકોનું આંદોલન ગાંધીનગર પહોંચ્યું : પોલીસે ટીંગાટોળી કરી, ઉમેદવારોની અટકાયત

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચાલતા 175મો શતામૃત મહોત્સવમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓઆવી રહ્યાં છે. તેમજ છેલ્લા કેટલાંક દિવસોથી ગામોગામથી સેવા કરવા સ્વયંસેવકો આવ્યા છે. જેથી તેમની રહેવા માટે હનુમાનજી મંદિર દ્વારા 60 વિઘા જમીનમાં 8400 લોકો આરામથી રહિ શકે તેવા 700 ટેન્ટ બનાવવામાં આવ્યા છે. તેમજ દરેક ટેન્ટમાં 12 બેડ ટેન્ટમાજ ટોયલેટ બાથરૂમ ની વ્યવસ્થા અને દરેક ટેન્ટમાં ગરમ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે મંદિર પરિસરમાં આવેલા ઉતારા તેમજ સાળંગપુર ગામની નજીકના ગામોમાં પણ યાત્રાળુઓ અને સ્વયંસેવકોને રહેવા માટે હનુમાનજી મંદિર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

છોટાઉદેપુરમાં રાઠવા Vs રાઠવા વોર : ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતાઓ વચ્ચે જામ્યું વાક્ય

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ધામધૂમથી 175મો શતામૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે યાત્રાળુઓ અને મહોત્સવમાં સેવા કરવા આવતા સ્વયંસેવકો માટે હનુમાનજી મંદિર દ્વારા સંપૂર્ણ સુવિધાઓ સાથેના 700 ટેન્ટ બનાવાયા છે.આ ટેન્ટ મા બેડ, ટોયલેટ, બાથરૂમ અને ગરમ પાણી ની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. 

બેગ ભરીને તૈયારી કરી લો, શરૂ થયો ગુજરાતનો સૌથી મોટો ટુરિઝમ ફેસ્ટિવલ ‘રણોત્સવ’

જેથી આ ટેન્ટમાં રહેતા જ આપણે આપણા ઘરે રહિએ તેવો અનુભવ થાય છે અને ઘર ઘર ને પણ ભૂલી જવી તેવી હનુમાનજી મંદિરે યાત્રાળુઓ અને સ્વયંસેવકોની રહેવાની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી હનુમાનજી મંદિર દ્વારા જે યાત્રાળુઓ અને સ્વયંસેવકોની રહેવાની ચિંતા કરી ને સુંદર વ્યવસ્થા કરી છે તે બહુજ પ્રશંસનીય ગણાવી યાત્રાળુઓ અને સ્વયંસેવકોમાઆનદ જોવા મળી રહ્યો છે. 

અનૈતિક સંબંધોનો કરૂણ અંજામ! પત્નીએ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પ્રેમીનું પાપ

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરેઉજવાય રહેલ 175મો શતામૃત મહોત્સવ મા ભાગ લેવાઆવતા લાખો યાત્રાળુઓ અને સેવા કરવા આવેલા સ્વયંસેવકો ને રહેવાની કોઈ અગવડતા ન થાય તેની હનુમાનજી મંદિરે ચિંતા કરી 60 વિઘા જમીન મા 8400 લોકો આરામથી રહી શકે અને ઘર જેવી સુવિધાઓ વાળા 700 ટેન્ટ બનાવાયા છે. ત્યારે હનુમાનજી મંદિરની સુદર કામગીરીને યાત્રાળુઓ અને સ્વયંસેવકો બિરદાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More