Home> Gujarat
Advertisement
Prev
Next

રીક્ષામાં કપલની અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ, આખા મોરબીમાં ફરતો થયો આ વીડયો

Video Viral : મોરબીમાં રિક્ષા ચાલક દ્વારા અશ્લીલ હરકત કરતો વીડિયો થયો વાયરલ... સરદારબાગ જેવા વિસ્તારમાં પાર્ક કરેલી રિક્ષામાં અશ્લીલ હરકત કરતા ચાલક અને યુવતી ભાન ભૂલ્યા..

રીક્ષામાં કપલની અશ્લીલ હરકત કેમેરામાં કેદ થઈ, આખા મોરબીમાં ફરતો થયો આ વીડયો

Morbi News : મોરબીમાં એક ચોંકાવનારો વીડિયો સનસનીખેજ બન્યો છે. આ વીડિયો અશ્લીલ હરકતોનો છે. જેમાં એક રીક્ષામાં કપલ અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું. આ વીડિયોમાં એક યુવક એક યુવતીને શારીરિક અડપલા કરી રહ્યો હતો. મોરબી શહેરમાં રીક્ષામાં અશ્લિલ હરકતનો આ વીડિયો હાલ વાયરલ થયો છે. 

મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા સરદારબાગ પાસે રીક્ષાચાલકની અશ્લીલ હરકતો કેમેરામાં કેદ થઈ છે. જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં છોકરી સાથે અશ્લીલ હરકતો કરતો શખ્સ કેમેરામાં કેદ થયો છે. આ વિસ્તાર ટ્રાફિકથી ભરેલો છે, ત્યારે કેવી રીતે આ યુવક ખુલ્લેઆમ યુવતી સાથે શારીરિક ચેડા કરી શકે છે. 

ગુજરાતીઓને આ ફેમસ દરિયા કિનારે હવે માવો ખાઈને થૂંકવુ મોંઘું પડશે, થશે દંડ

 

 

હાલ સમગ્ર મોરબીમાં આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. લોકો હવે ખુલ્લેઆમ અશ્લીલતાની હદ પાર કરી રહ્યાં છે. લોકો સંસ્કારો ભૂલીને જાહેરમાં આવા કામ કરી રહ્યાં છે. ત્યારે પોલીસ રિક્ષાચાલકને કાયદાના પાઠ ભણાવશે કે કેમ એ સવાલ

PM મોદીનું સપનુ સાકાર થયું : પહેલી બુલેટ ટ્રેનનુ સ્ટેશન જાપાનને પણ પાછળ પાડે તેવું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More