Home> Gujarat
Advertisement
Prev
Next

Majura Gujarat Chutani Result 2022 હાઈ પ્રોફાઈલ જંગ: મજુરા બેઠક પર હર્ષ સંઘવીએ તમામ ઉમેદવારોનો સફાયો કર્યો, તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ

Majura Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Majura Gujarat Chutani Result 2022 હાઈ પ્રોફાઈલ જંગ: મજુરા બેઠક પર હર્ષ સંઘવીએ તમામ ઉમેદવારોનો સફાયો કર્યો, તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ

Majura Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ગત ચૂંટણીમાં મજુરા બેઠક પરથી ભાજપના હર્ષ સંઘવીએ જીત મેળવી હતી. ત્યારે હવે ફરી એકવાર આ બેઠક પરથી હર્ષ સંઘવી જીતવામાં એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

આખરે હર્ષ સંઘવી 1 લાખ 15 હજાર 422 મતથી ભવ્ય જીત મેળવી છે. હર્ષ સંઘવીએ તમામ ઉમેદવારોનો સફાયો કર્યો  છે. વિરોધી તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુમાવી છે. આખરે રાજ્ય ગૃહરાજ્યમંત્રીને મજુરા બેઠક પર ભવ્ય જીત મળી છે.

જીલ્લો - સુરત
બેઠક- મજુરા
પક્ષ- ભાજપ
ઉમેદવાર- હર્ષ સંઘવી
રાઉન્ડ - 11
મતથી આગળ- 75722 મતની લીડથી આગળ

મજુરા વિધાનસભા બેઠક (સુરત)
સુરતની મજુરા વિધાનસભા બેઠક પર આ વખતનો જંગ વધુ મહત્વનો બની રહ્યો છે. રાજ્યનાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીનો મતવિસ્તાર હોવાથી આ બેઠક પર હાઈ પ્રોફાઈલ જંગ ખેલાઇ રહ્યો છે.

2022ની ચૂંટણી
2022ની ચૂંટણીમાં ભાજપે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને રીપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસમાથી બળવંત જૈન અને આપમાથી પીવી શર્મા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર કુલ 2 લાખ 45 હજાર મતદાતાઓ છે.

2017ની ચૂંટણી
ગત ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો 2017માં હર્ષ સંઘવીએ કોંગ્રેસનાં ઉમેદવાર અને કાપડનાં વેપારી અશોક કોઠારીને 1,16,741 મતો હરાવ્યા હતા. 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે પણ હર્ષ સંઘવીએ આ બેઠક જાળવી રાખી હતી.

2012ની ચૂંટણી
વાત જો 2012ની ચૂંટણીની કરીએ તો તેમાં પણ ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધનપત જૈનને 1,03,577 મતે પરાજય આપ્યો હતો. 27 વર્ષની વયે તેઓ રાજ્યનાં સૌથી નાની વયનાં ધારાસભ્ય બન્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More