Home> Gujarat
Advertisement
Prev
Next

આનંદો! ગુજરાત ST વિભાગમાં કંડક્ટરની મોટી ભરતી: 3342 જગ્યા ભરાશે, જાણો કેવી રીતે કરશો અરજી

ગુજરાત એસ.ટી. વિભાગમાં (Gujarat ST Division) અલગ અલગ જગ્યા માટે 3342 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. 7 ઓગસ્ટથી ઓનલાઇન ફોર્મ ભરવાની શરુઆત થશે.

આનંદો! ગુજરાત ST વિભાગમાં કંડક્ટરની મોટી ભરતી: 3342 જગ્યા ભરાશે, જાણો કેવી રીતે કરશો અરજી

ઝી બ્યુરો/ગાંધીનગર: સરકારી નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં (Gujarat ST Division) અલગ અલગ જગ્યા માટે 3342 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. 7 ઓગસ્ટથી ઓનલાઇન ફોર્મ ભરવાની શરુઆત થશે. એસટી બસમાં 1299 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી (Recruitment) કરાશે, જ્યારે શરતી (1)માં 765 અને શરતી (2)માં 1278 કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે. 

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

No description available.

fallbacks

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More