Home> Gujarat
Advertisement
Prev
Next

ખાખીને સલામ! નવસારીમાં લવ જેહાદના આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ, લોકોએ લગાવ્યા જયશ્રી રામના નારા

ખેરગામમાં આતંક મચાવી રાખનાર અને હિન્દુ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચારનાર અસીમ સામે ખેરગામમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે ખેરગામ બજારમાં આરોપી અસીમનો સરઘસ કાઢ્યું હતું.

ખાખીને સલામ! નવસારીમાં લવ જેહાદના આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ, લોકોએ લગાવ્યા જયશ્રી રામના નારા

ધવલ પરીખ/નવસારી: નવસારી ખેરગામમાં ચકચારી લવ જેહાદ કેસનો મુખ્ય આરોપી અસીમ શેખ ઝડપાયો છે. પરંતુ નવસારીના ખેરગામમાં લવ જેહાદના આરોપીને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. હિંદૂ સગીરાને ફસાવનાર આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. લવ જેહાદના આરોપમાં વિધર્મી અસીમ શેખની પોલીસે ધરપકડ કરી હતી. 

fallbacks

હવે શરૂ થશે ગુજરાતમાં આફતનો વરસાદ! નદીઓમાં પૂરની સ્થિતિ બનશે, જાણો અંબાલાલની આગાહી

fallbacks

ખેરગામમાં આતંક મચાવી રાખનાર અને હિન્દુ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચારનાર અસીમ સામે ખેરગામમાં રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ જિલ્લા પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે ખેરગામ બજારમાં આરોપી અસીમનો સરઘસ કાઢ્યું હતું. આરોપી અસીમ પકડાતા હિન્દુ સંગઠનોએ જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ખેરગામના લોકોએ આરોપી અસીમ શેખની ધરપકડ થતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

fallbacks

ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓઓમાં લાગુ થશે નવી શિક્ષણનીતિ, હવે આટલા વર્ષ અભ્યાસ

fallbacks

આ ઘટનાની મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામના કુંભારવાડામાં રહેતો અસીમ નિઝામમિયા શેખ નામના યુવકે હિન્દુ સગીરાને પટાવી ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ કર્યું હતું. આમ છતાં યુવતીને સમજ ના આવી. ત્યારબાદ યુવતીની આંખ તો ત્યારે ઉઘડી જયારે વિધર્મી યુવતી સાથે લગ્ન ના કર્યા.

fallbacks

CA ફાઇનલ-ઇન્ટરમીડિએટનું પરિણામ જાહેર: જાણો કોણ છે અમદાવાદી અક્ષય જૈન અને કશિષ ખંધાર

fallbacks

લવ જેહાદના કેસમાં અમુક વિધર્મી યુવક હવે નવી તરકીબ અપનાવીને કૃત્ય કરવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. જે સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન કેસ નોંધ્યો છે. આવા અસામાજીક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.

fallbacks

સાવરણીને આ દિશામાં રાખશો તો ઘરમાં આવશે ગરીબી, જાણો શું છે સાચી રીત અને નિયમો

fallbacks

No description available.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More