Home> Gujarat
Advertisement
Prev
Next

LIVE અકસ્માત: ગોંડલના ગુંદાળા રોડ પર આડી ઉતરેલી બાઇકને કારે ફંગોળ્યું

 ગુંદાળા રોડ પર આડી ઉતરેલી બાઇકને ગાડીએ ટક્કર મારતા બાઇક 20 ફુટ ઘસેડાયું હતું. બાઇકમાં બેઠેલા સંજય પરમાર અને પ્રભાબેન ઘનશ્યામભાઇ વાઘેલા રોડ પર પટકાયા હતા. આ બંન્ને ગંભીર ઇજા પહોંચતા ગોંડલ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હતા. કારચાલકનાં ડેશબોર્ડ કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતા.

LIVE અકસ્માત: ગોંડલના ગુંદાળા રોડ પર આડી ઉતરેલી બાઇકને કારે ફંગોળ્યું

ગોંડલ: ગુંદાળા રોડ પર આડી ઉતરેલી બાઇકને ગાડીએ ટક્કર મારતા બાઇક 20 ફુટ ઘસેડાયું હતું. બાઇકમાં બેઠેલા સંજય પરમાર અને પ્રભાબેન ઘનશ્યામભાઇ વાઘેલા રોડ પર પટકાયા હતા. આ બંન્ને ગંભીર ઇજા પહોંચતા ગોંડલ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા હતા. કારચાલકનાં ડેશબોર્ડ કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતા.

2008માં આજના દિવસે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ બોમ્બ બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યું હતું

કારચાલકની બાજુમાં બેઠેલો વ્યક્તિ વીડિયોમાં એક જ મિનિટમાં આવું તેવું બોલતો સંભળાય છે. અચાનક જ કારની આડી બાઇક ઉતરે છે અને કાર અને બાઇક ધડાકાભેર અથડાય છે. કારનો આગળનો કાચ તુટી જાય છે. જ્યારે બાઇક ઘસડાઇને આગળ પડે છે. બાઇકમાં બેઠેલ વ્યક્તિ અને તેની પાછળ રહેલી મહિલા ફંગોળાય છે. 

જાતીય સતામણી રોકવા સૌરાષ્ટ્ર યુનિ.નો નિર્ણય, પ્રોફેસર્સના રૂમમાં લગાવાશે CCTV

આ અકસ્માતમાં બાઇકમાં રહેલા બંન્ને મહિલા અને પુરૂષને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં મહિલાની સ્થિતી વધારે ગંભીર હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. જો કે હાલ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More