Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાએ માર્યો સૌથી મોટો ફૂંફાડો, એકનું મોત, જાણો આજના એક્ટિવ કેસ

 કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 4, મહેસાણામાં 3, રાજકોટમાં 3, અમરેલીમાં 1, વડોદરામાં 1, સાબરકાંઠામાં 1 નવો કેસ નોંધાયા છે.

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાએ માર્યો સૌથી મોટો ફૂંફાડો, એકનું મોત, જાણો આજના એક્ટિવ કેસ

Gujarat Corona Case: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 24 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા સમય બાદ આજે કોરોનાથી સુરતમાં એક દર્દીનું મોત નિપજ્યું છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ ગુજરાતની પોલ ખોલી, મંત્રીઓના આરોગ્ય બગાડશે આ આંકડા

 કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 4, મહેસાણામાં 3, રાજકોટમાં 3, અમરેલીમાં 1, વડોદરામાં 1, સાબરકાંઠામાં 1 નવો કેસ નોંધાયા છે.

fallbacks

અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! માર્ચ-એપ્રિલ મહિનો કાળ બની ત્રાટકશે!

મહત્વનું છે કે, રાજ્યમાં જ્યાં પહેલા બે-પાંચ કેસો આવતા હતા ત્યાં હવે 20થી વધુ કેસો સામે આવવા લાગ્યા છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 99.12 ટકા છે. જ્યારે આજે 08 દર્દીઓ સાજા થયા થઈને ઘરે પહોંચ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 12,66,674 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે.

fallbacks

હોળી રમતા તેણે મારું સ્કર્ટ ઉંચું કરીને હાથ નાંખ્યો અને.... અભિનેત્રીનો સનસની ખુલાસો

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો રાજ્યમાં કુલ 151 એક્ટિવ કોરોના કેસ છે. જ્યારે વેન્ટીલેટર પર 1 પર છે. આ તમામ દર્દીઓમાં 150ની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 11047 લોકોના મોત થયા છે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More