Home> Gujarat
Advertisement
Prev
Next

મહિને અઢી લાખ પગાર અને પરીક્ષા વગર સીધી ભરતી, ગુજરાતમાં સરકારી નોકરીની આ તક ગુમાવતા નહિ

Gujarat Metro Rail Recruitment : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. વિવિધ પદ માટે ભરતીની અરજી કરવા માગતા ઉમેદવારો માટે અહીં લાયકાત, યોગ્યતા, પગાર સહિતની વિગતો આપવામાં આવી છે

મહિને અઢી લાખ પગાર અને પરીક્ષા વગર સીધી ભરતી, ગુજરાતમાં સરકારી નોકરીની આ તક ગુમાવતા નહિ

GMRC RECRUITMENT 2023 : ગુજરાતમા હવે સરકારી નોકરીની તકો ખૂલી રહી છે. જે લોકો સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યાં છે, અને પરીક્ષા આપી રહ્યાં છે તેઓ માટે વધુ એક ઓફર સામે આવી છે. હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાંબા સમયથી નોકરીની રાહ જોતા લોકો માટે આ તક શાનદાર છે. ગુજરાત મેટ્રો દ્વારા વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે. ગુજરાત મેટ્રો તમને આકર્ષક પગાર પણ ઓફર કરી રહી છે જેમાં મહત્તમ પગાર 2,80,000 મહિને છે.

આ પણ વાંચો: નશીલા આકાઓને માફક આવ્યું ગુજરાતનું આ શહેર : ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું ગેટવે બન્યું
આ પણ વાંચો: મહિને અઢી લાખ પગાર, પરીક્ષા વગર સીધી ભરતી, ગુજરાતમાં સરકારી નોકરીની આ તક ગુમાવતા નહિ

આ પણ વાંચો: 120 Rs સસ્તો થઈ જશે LPG ગેસ : 8 Rs ઘટશે CNGના ભાવ, હિટ છે નેચરલ ગેસની નવી ફોર્મ્યુલા
આ પણ વાંચો: ના પંચરનું ટેન્શન ના તો હવા નિકળવાનો ડર, આવી રહ્યા છે આવા ટાયર, જાણો ડિટેલ્સ

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ માટે ભરતી નીકળી છે. જનરલ મેનેજર, એડિશનલ જનરલ મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, સિનિયર એક્ષેકયુટીવ, એન્જીનીયર, એક્ષેકયુટીવ તથા સર્વેયર ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. પસંદગી થયા બાદ ઉમેદવારોને ગુજરાતના અલગ અલગ શહેર જેવા કે સુરત, અમદાવાદ, ગાંધીનગર તથા જ્યાં મેટ્રોના પ્રોજેક્ટ ચાલે છે ત્યાં પોસ્ટિંગ આપવામાં આવશે.

પત્નીનો મૃતદેહ પાડોશીના ઘરમાં, અને પાડોશીનો મૃતદેહ ચોટીલા પાસે કારમાં મળ્યો!!
આ પણ વાંચો:  Gold Silve:ભાભીની ઇચ્છા પૂરી કરવાનો ભાઇને મળ્યો મોકો,કારણ કે સસ્તું થઇ ગયું છે સોનું
આ પણ વાંચો:  કોણ છે જસનીત કૌર! જેના ફોટોગ્રાફ જોઈ પેન્ટ ભીનું થઈ જાય,ફોલોઅર્સને મોકલે છે નગ્ન PIC
આ પણ વાંચો:  સ્ત્રીના સંતોષ માટે પુરૂષના લીંગની જાડાઇ અને લંબાઇ કેટલી હોવી જોઇએ? આ રહ્યો જવાબ

આકર્ષક પગાર અને અરજીની તારીખ
આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે GMRC ની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારને 3 થી 5 વર્ષ માટે પસંદગી કરવામાં આવશે ત્યારબાદ તેમની કામગીરીના આધારે તેમનો નોકરીનો સમયગાળો વધારવામાં આવશે. આ નોટિફિકેશન 04 એપ્રિલ 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યુ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2023 છે.

ગુજરાત મેટ્રો આકર્ષક પગાર પણ ઓફર કરી રહી છે, જેમાં મહત્તમ પગાર 2,80,000 રૂપિયા મહિને મળશે. 

નશીલા આકાઓને માફક આવ્યું ગુજરાતનું આ શહેર : ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું ગેટવે બન્યું

કેટલી જગ્યા ખાલી

  • જનરલ મેનેજર - 1
  • એડિશનલ જનરલ મેનેજર - 2
  • મેનેજર - 4
  • આસિસ્ટન્ટ મેનેજર - 2
  • સિનિયર એક્ષેકયુટીવ - 3
  • એન્જિનીયર - 2
  • એક્ષેકયુટીવ - 2 
  • સર્વેયર - 1

અરજી કરવાની રીત
https://www.gujaratmetrorail.com/ સાઈટ પર જઈને એપ્લાય કરવાનું. જેમાં પહેલા કરિયર સેક્શનમાં જવાનું. જેના બાદ Online Application Link પર જવાનું. તેમાં ક્લિક કરવાથી એક ફોર્મ ખૂલશે. આ ફોર્મમાં તમને લાગતા પદ માટે ડિટેઈલ ભરો. જરૂરી ડોક્યુમેન્ટ્સ ભરો. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, બ્લોક-1, પહેલો માળ, કર્મયોગી ભવન, સેક્ટર-10/A, ગાંધીનગર- 382010 પર પોસ્ટ કે કુરિયર મોકલવાનું રહેશે. જેના કવર પર APPLICATION FOR THE POST OF CHIEF VIGILANCE OFFICER એવું લખવું. આ માટેની એપ્લિકેશન 29 એપ્રિલ, 2023 બપોરે 3 વાગ્યા સુધી મોકલી દેવી. 

આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
​આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
​આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
​આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More