Home> Gujarat
Advertisement
Prev
Next

મૂળ સુરતની આ મહિલા પ્રથમવાર ઇન્ટરનેશનલ ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ઉતારશે

આગમી 17મીએ એરપોર્ટ પર પ્રથમ ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ લેન્ડ કરશે. મૂળ સુરતની પાયલટ જેસ્મીન મિસ્ત્રી ઇન્ટરનેશલ પાયલટ તરીકેનો બોહળો અનુભવ ધરાવે છે. તેમનું બાળપણ સુરતમાં વિત્યું છે. તથા તેમણે બાળપણનો અભ્યાસ પણ સુરત શહેરમાંથી કર્યો હતો. તેમણે દક્ષિણ ગુજરાત યુનિર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતું.

મૂળ સુરતની આ મહિલા પ્રથમવાર ઇન્ટરનેશનલ ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ઉતારશે

તેજશ મોદી/સુરત: આગમી 17મીએ એરપોર્ટ પર પ્રથમ ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ લેન્ડ કરશે. મૂળ સુરતની પાયલટ જેસ્મીન મિસ્ત્રી ઇન્ટરનેશલ પાયલટ તરીકેનો બોહળો અનુભવ ધરાવે છે. તેમનું બાળપણ સુરતમાં વિત્યું છે. તથા તેમણે બાળપણનો અભ્યાસ પણ સુરત શહેરમાંથી કર્યો હતો. તેમણે દક્ષિણ ગુજરાત યુનિર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતું.

મૂળ સુરતની મહિલા પ્રથમવાર ઇન્ટરનેશનલ ફ્લાઇટને સુરતના એરપોર્ટ પર ઉતારશે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઉડાડવાનો બહોળો અનુભવ ધરાવનાર જેસ્મીન મિસ્ત્રીને 4000 કલાક ઇન્ટરનેશલ ફ્લાઇટ ઉડાડી છે. જ્યારે કેપ્ટન તરીકે 1000 કલાક સુધીનો અનુભવ ધરાવે છે. જેસ્મીન પાસે દુબઇ, શારજહાં, સિંગાપોર, કુવૈત, બહેરીન, દોહા, અભુધાબી, મસ્કત, જેવી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ઉડાવાનો બહોળો અનુભવ ધરાવે છે. 

દેશના સ્માર્ટ સીટીઓમાં અમદાવાદ ચોથા તો ડાયમંડ સીટી સુરત પાંચમાં સ્થાને

મૂળ સુરતની સીનીયર પાયલટ જેસ્મીન હવે શારજહાંથી સુરત સુધીની ફ્લાઇટ ઉડાવવાનું ગૌરવ લેશે. મહત્વનું છે, કે સુરત જેસ્મીન મિસ્ત્રી શારજહાંથી સુરતની ફ્લાઇટ ઉડાડીને ઇતિહાસ રચશે. જેમણે પ્રથમ વાર અમદાવાદથી સુરત એરપોર્ટ વચ્ચે પ્રથમ વાર ફ્લાઇટ ઉડાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More