Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત બોર્ડે ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી શરૂ થશે એક્ઝામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાનારી પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 

ગુજરાત બોર્ડે ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી શરૂ થશે એક્ઝામ

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવાનારી ધોરણ-10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેક કરી દીધું છે. બોર્ડના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 10 જુલાઈથી 14 જુલાઈ વચ્ચે લેવાશે. બોર્ડની વેબસાઇટ પર પરીક્ષાનો કાર્યક્રમ અપલોડ કરી દેવામાં આવ્યો છે. 

fallbacks

No description available.

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More