Home> Gujarat
Advertisement
Prev
Next

ધોળકામાં વિધર્મી યુવકે એકલતાનો લાભ લઈ કિશોરી સાથે આચર્યુ દુષ્કર્મ, પોલીસે નરાધમની ધરપકડ કરી

ધોળકામાં રહેતી 15 વર્ષીય કિશોરી પોતાના ઘરે એકલી હતી અને તેના પિતા નોકરીએ ગયા હતા.કિશોરી અને તેના પરિવારજનો વિધર્મી યુવક મંહમદ શકીલ ખલીફાના પરિચિત હતા

 ધોળકામાં વિધર્મી યુવકે એકલતાનો લાભ લઈ કિશોરી સાથે આચર્યુ દુષ્કર્મ, પોલીસે નરાધમની ધરપકડ કરી

મૌલિક ધામેચા/અમદાવાદ: ધોળકામાં વિધર્મી યુવકે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે..જેમાં વિધર્મી યુવકે કિશોરીના ઘરે એકલતાનો લાભ લઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું.ધોળકા પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી.

તૈયાર રહેજો! આવતીકાલથી ફરી ગુજરાતને ધમરોળશે મેઘો, જાણો કયા-કયા વિસ્તારો આવશે ઝપેટમાં

પોલીસ ગિરફતમાં રહેલ મંહમદ શકીલ ખલીફ પર સગીરા પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. જેને એક 15 વર્ષીય કિશોરીને પોતાના હવસનો શિકાર બનાવી. ધોળકામાં રહેતી 15 વર્ષીય કિશોરી પોતાના ઘરે એકલી હતી અને તેના પિતા નોકરીએ ગયા હતા.કિશોરી અને તેના પરિવારજનો વિધર્મી યુવક મંહમદ શકીલ ખલીફાના પરિચિત હતા પણ વિધર્મી યુવકની કિશોરી પર દાનત બગડી અને કિશોરીને ઘરમાં એકલતાનો લાભ લઇ વિધર્મી આરોપીએ મંહોમદ શકીલ ખલીફાએ વહેલી સવારે ઘરમાં ઘુસી ગયો હતો અને કિશોરીનું મોઢું દબાવી તેની સાથે બળજબરીથી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

રાજ્યસભાના ઉમેદવારો મુદ્દે ZEE 24 કલાક પાસે EXCLUSIVE ખબર; જાણો કોને મળશે ટિકિટ?

જોકે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરે તે પહેલાં કિશોરીએ પ્રતિકાર કર્યો ત્યારે કિશોરીને જીવતી નહિ રહેવા દવું તેમ કરી ધમકી આપી હતી.ત્યારે કિશોરીએ દુષ્કર્મ કરતા બુમાબુમ કરતા પાડોશી લોકો દોડી આવ્યા હતા અને વિધર્મી યુવક નાસી ગયો હતો.જે બાદ ધોળકા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. 

GST Council: હવે મૂવી જોતી વખતે મળશે સસ્તું ભોજન, ઓનલાઇન ગેમિંગ પર લાગશે 28 ટકા TAX

પોલીસ પૂછપરછ દરમ્યાન આરોપી મંહમદ શકીલ ખલીફએ કબૂલાત કરી હતી કે પોતે કિશોરીની સાથે એક તરફી પ્રેમમાં કરતો હતો પરંતુ દરરોજ ઘરે એકલી હોવાથી તેને ગત વહેલી સવારના રોજ કિશોરીને ધમકી આપી તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.આરોપી મંહોમદ શકીલ ખલીફ ખાન 26 વર્ષીય છે અને વિડયોગ્રાફી કામ કરે છે. 

રાજકોટ લવજેહાદ કેસમાં મોટો યૂ-ટર્ન! યુવતીએ કોર્ટમાં કહ્યું; મારાં માતાપિતાના આક્ષેપો

હાલ ધોળકા પોલીસે કિશોરીનું મેડિકલ કરાવી અને વિધર્મી મંહોમદ શકીલ ખલીફ ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More