- પ્રશ્ન – પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો શું કરવું
- અર્ધનારેશ્વરનો ફોટો રાખવો
- સંધ્યા કાળે તેની આરતી ઉતારવી
- શયનકક્ષમાં કૃષ્ણરાધાનો ફોટો મૂકી રાખવો
- અથવા, પતિ-પત્નીએ સજોડે હોય તેવો ફોટો લગાડી રાખવો
- રાત્રિના સમયે સ્હેજ અત્તરનો છંટકાવ પણ કરવો.
- પથારીની ચાદર લીલી અથવા ગુલાબી રાખવી.
તારીખ
|
6 ઓક્ટોબર 2018, શનિવાર
|
માસ
|
ભાદરવા વદ બારશ
|
નક્ષત્ર
|
મઘા
|
યોગ
|
શુભ
|
ચંદ્ર રાશી
|
સિંહ (મ,ટ)
|
- બારશનું શ્રાદ્ધ, સંન્યાસીઓનું શ્રાદ્ધ (રેંટીયાબારસ)
- શનિપ્રદોષ
- બુધદેવ તુલા રાશીમાં 12.37 પછી ભ્રમણ કરશે
- ગાયનું ઘી, કપૂર, ચમેલીના તેલનો ધૂપ હનુમાનજીને કરવો
- ઓમ નમો હરિ મર્કટ મર્કટાય સ્વાહા – મંત્રજાપ
મેષ (અલઈ)
|
- સંતાનનું સ્થાનાંતર સૂચવે છે
- કાર્યસ્થળે અધિકારી સાથે સુમેળ રાખવો
- જીવનસાથીનું જીદ્દીપણું સહન કરવું પડે
|
વૃષભ (બવઉ)
|
- આરોગ્યની ચિંતા થતી રહેશે
- પણ, તમારે નિર્ભય રહેવાનું છે
- હું કંઈ અનિષ્ટ જોતો નથી
|
મિથુન (કછઘ)
|
- કભી ખુશી, કભી ગમ જેવો દિવસ છે
- પારિવારીક પ્રશ્નોનો સામનો કરવો પડે
- પ્રેમીજન રિસાઈ જાય તો નવાઈ નહીં
|
કર્ક (ડહ)
|
- વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં સંઘર્ષ થાય
- ધ્યાન કેન્દ્રિત કરવું
- મિથ્યા વાતોમાં પણ મન પ્રેરાઈ શકે છે
|
સિંહ (મટ)
|
- હિતશત્રુથી સાવધાન રહેજો
- ખાસ કરીને જાહેરજીવન સાથે જોડાયેલા માટે.
- મિત્રોથી આજે અસંતોષ જણાય
|
કન્યા (પઠણ)
|
- આજે ખબર ન પડે ક્યો મોરલો કળા કરી ગયો
- સ્થાનાંતરના યોગ પણ દેખાય છે
- અચાનક ધાર્મિક મુસાફરીના યોગ બને છે
|
તુલા (રત)
|
- કોઈપણ નિર્ણય ઉશ્કેરાટમાં ન લેવો
- કોઈપણ ત્યાગ આજે સંભાળીને કરવો
- ઉશ્કેરાટથી વ્હાલા વેગળા થઈ શકે છે
|
વૃશ્ચિક (નય)
|
- જીવનસાથીનું કહ્યું માનશો
- ધર્મક્રિયામાં મન વિશેષ ગોઠવાય
- સંધ્યા સમયે વિશેષ પ્રસન્નતા રહે
|
ધન (ભધફઢ)
|
- બિમારીને અવગણશો નહીં
- ભાષા આકરી બનશે તો દુઃખી થવું પડશે
- સંધ્યા સમયે વાદવિવાદ વકરે
|
મકર (ખજ)
|
- જીવનસાથીનું આરોગ્ય જોખમાય
- સવારનો સમય આપની કાર્યસિદ્ધિ દર્શાવે છે
- ધનસ્થાન પ્રબળ બન્યું છે
|
કુંભ (ગશષસ)
|
- ધર્મકાર્યોમાં સમય વિતે
- નોકરીમાં થોડું મન-દુઃખ થાય
- જીવનસાથી સાથે પણ વિવાદ થાય
|
મીન (દચઝથ)
|
- બુદ્ધિશક્તિ ખીલી ઊઠે
- સંધ્યા સમયે થોડું ચિડીયાપણું હાવી થાય
- સંયમ રાખશો તો જીતશો
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે