Home> Gujarat
Advertisement
Prev
Next

Navsari: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય માંડ માંડ બચ્યા! બાઈક ચાલકને બચાવવા જતા મોટી દુર્ઘટના

Navsari News: વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો છે. વાંસદાના અંકલાવ ગામે અચાનક સામે આવેલા બાઇક ચાલકને બચાવવા જતા કારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો.

Navsari: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય માંડ માંડ બચ્યા! બાઈક ચાલકને બચાવવા જતા મોટી દુર્ઘટના

ધવલપારેખ/નવસારી: નવસારીના વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વાંસદાના અંકલાવ ગામે અચાનક સામે આવેલા બાઇક ચાલકને બચાવવા જતા ધારાસભ્યને અકસ્માત નડ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની કાર રસ્તાની કિનારે આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોકે સદ્દનસીબે ધારાસભ્ય અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને કારણે કારમાં મોટું નુકસાન થયું છે. જોકે અકસ્માતને કારણે ધારાસભ્ય અનંત પટેલને સમાન્ય ઈજાઓ પહોંચી છે.

MLC: ક્રિકેટ જગતમાં સનસનાટી! આ ખેલાડી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ માટે પોતાનો દેશ છોડશે

આ વિશે મળતી માહિતી પ્રમાણે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો છે. વાંસદાના અંકલાવ ગામે અચાનક સામે આવેલા બાઇક ચાલકને બચાવવા જતા કારે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. ધારાસભ્ય અનંત પટેલની કાર રસ્તાની કિનારે આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. 

Maharashtra: મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર શરદ પવારને કેમ મળ્યા? વાંચો અંદરની વાત

મહત્વનું છે કે, અકસ્માતને કારણે કારમાં નુકસાન થયું છે તો ધારાસભ્ય અનંત પટેલ અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. જોકે અકસ્માતને કારણે ધારાસભ્ય અનંત પટેલને સમાન્ય ઈજા થઈ છે.

ગુજરાતમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદની અગાહી! વીજળીના કડાકા સાથે આ વિસ્તારોમાં પડશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More