Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ, 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેર

રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરાશે. 

ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ, 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેર

Education Department Job: ગુજરાત સરકાર દ્વારા જુના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. જી હા... ગુજરાતના શિક્ષણ વિભાગમાં 4000 જુના શિક્ષકોની ભરતી જાહેર કરાઈ છે. જેમાં 2000 માધ્યમિક અને 20 ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થશે. 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. 

ચંદ્રની સપાટી અને દિવસે ડાન્સ કરાવતાં રોડ! અ'વાદમાં વાહનો બને છે ભંગાર, તૂટે છે કમર

રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરાશે. 

હવે સપ્ટેમ્બરમાં મેઘો ગુજરાતમાં કરશે સટાસટી! આ વિસ્તારોમાં જાહેર કરાયું એલર્ટ

ઉચ્ચતમ માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરાશે. આમ કુલ 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે. ઉમેદવારોએ આગામી 12/09/2024થી તારીખ 26/09/2024ના રોજ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More