Home> Gujarat
Advertisement
Prev
Next

માવો ખાનારા માટે ખતરનાક સમાચાર! તમાકુમાંથી નીકળી જીવાત

Rajkot News : રાજકોટમાં તમાકુમાંથી નીકળી જીવાત... ગ્રાહકે તમાકુની પડીકી તોડતાં જીવાત નીકળી... તમાકુમાં મરેલી જીવાતનો વીડિયો સામે આવ્યો... ઝી 24 કલાક વીડિયોની પુષ્ટિ કરતું નથી

માવો ખાનારા માટે ખતરનાક સમાચાર! તમાકુમાંથી નીકળી જીવાત

Viral Video : જો તમે આંખ બંધ કરીને બહારની વસ્તુઓ ખાતાપીતા હોય તો હવે સાવધાન રહેવાની જરૂર આવી ગઈ છે. કારણ કે, હવે તો મોત પણ પૈસા આપીને ખર્ચાય છે એવુ લાગે છે. તમારી થાળીમાં એવી વસ્તુઓ પીરસાઈ રહી છે, જેનાથી તમે બીમાર પડી શકો છો. તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. માવો ખાનારા લોકો ખતરનાક સમાચાર સામે આવ્યા છે. તમાકુ મસાલા ખાનાર હવે મસાલા છોડી દેજો. તમાકુ મસાલા ખાનારના જીવને ડબલ જોખમ છે. 135 તમાકુમાંથી જીવાત નીકળવાનો કિસ્સો બન્યો છે. 

મસાલો (માવો) 135 ખાનાર વ્યક્તિઓ ચેતી જાજો. તમાકુની પડીકીમાંથી મરેલી જીવાત નીકળી છે. તમાકુના પેકેટમાંથી મરેલી જીવાત નીકળી હોવાનો વીડિઓ વાયરલ થયો છે. અશોકભાઈ નામના ગ્રાહકે તમાકુનું પેકેટ તોડતા જ અંદરથી જીવાત નીકળી હોવાનું તેમણે જણાવ્યું છે. 

લર્નિંગ લાયસન્સ કઢાવવાનો નિયમ બદલાયો : લાયસન્સ કઢાવવું હવે સરળ બનશે

જસદણ પંથકના ગ્રાહક અશોકભાઈએ ખરીદેલા મસાલો (માવો) માં નાંખવાની તમાકુમાંથી જીવાત નીકળી હતી. ગ્રાહકે તમાકુ પડીકીનો વીડિઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જોકે, ZEE 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

કોંગી નેતા પુંજા વંશની ભાજપના સાંસદને ઓપન ચેલેન્જ : આવો સામસામે બેસીને હિસાબ કરીએ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More