Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં ટ્રક ચાલકે બાઇક પર સવાર પરિવારને અડફેટેલીધો, 3 વર્ષની બાળકીનું મોત

શહેરના માંજલપુર જીઆઈડીસી રોડ પર એક પરિવારને અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે બાઈક પર સવાર પરિવારને અડફેટે લેતા અકસ્માતમાં 3 વર્ષની બાળકીનું મોત થયું છે.

વડોદરામાં ટ્રક ચાલકે બાઇક પર સવાર પરિવારને અડફેટેલીધો, 3 વર્ષની બાળકીનું મોત

વડોદરા: શહેરના માંજલપુર જીઆઈડીસી રોડ પર એક પરિવારને અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે બાઈક પર સવાર પરિવારને અડફેટે લેતા અકસ્માતમાં 3 વર્ષની બાળકીનું મોત થયું છે. તો બાળકીના માતા પિતાને પણ ગંભીર ઈજા પહોચી હતી. માતાના પગ પર ટ્રકનું પૈડું ફરી વળતાં તેણે પોતાનો પગ ગુમાવ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોચી ગઇ છે. અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More