Home> Gujarat
Advertisement
Prev
Next

Baba Bageshwar: અમદાવાદના આ આલીશાન બંગલોમાં રોકાશે બાબા બાગેશ્વર, જુઓ અંદરની તસવીરો

Bageshwar Sarkar: અમદાવાદમાં યોજાનારા બાગેશ્વર બાબાના દિવ્ય દરબારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આયોજકે ધીરેન્દ્ર શાસ્ત્રી માટે 80 લાખથી વધુના ખર્ચે બંગ્લાનું રીનોવેશન કરાવ્યું છે. 16 રૂમના બંગ્લામાં બાબાની સાથે તેમની ટીમ રોકાશે. 

Baba Bageshwar: અમદાવાદના આ આલીશાન બંગલોમાં રોકાશે બાબા બાગેશ્વર, જુઓ અંદરની તસવીરો

Baba Bageshwar Dham Sarkar Visit to Gujarat/ આશ્કા જાની, અમદાવાદઃ અમદાવાદમાં આ મહિનાના અંતમાં બાગેશ્વર સરકાર કહેવાતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમના આયોજકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીને રહેવા માટે આલીશાન બંગ્લો ફાળવ્યો છે. જેના રીનોવેશન પાછળ પૈસા પાણીની જેમ વહાવવામાં આવી રહ્યા છે. 80 લાખથી વધુના ખર્ચે ધીરેન્દ્ર શાસ્ત્રી માટે 16 રૂમનો બંગ્લો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

fallbacks

આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી
આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ
આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ
આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?

ધીરેન્દ્ર શાસ્ત્રીને તેના રૂમ અને બંગ્લામાં તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાત-દિવસ કામ ચાલી રહ્યું છે. બાગેશ્વર સરકાર માટે તમામ વસ્તુઓ નવી લાવવામાં આવી રહી છે. એટલું જ નહીં જો તેમના દર્શન માટે ભીડ વધી જાય તો પાછળથી તેમને બહાર લઈ જવા માટેનો રસ્તો પણ તૈયાર કરવામાં આવ્યો છે. 16 રૂમના બંગ્લામાં બાબાની સાથે તેમની ટીમ રોકાશે. સાથે 100થી વધુ સ્વયંસેવકો હાજર રહેશે. આ બંગ્લામાં જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવા એક પાછળનો રસ્તો પણ છે. આ સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીના અનુયાયીઓ માટે 50 ઘર ભાડે લેવામાં આવ્યા છે. 

fallbacks

આ પણ ખાસ વાંચોઃ  ભારે પડશે આવી ભૂલ! બોમ્બની જેમ ફૂટશે ફોન અને જોખમમાં મુકાશે તમારી જાન
આ પણ ખાસ વાંચોઃ​  ગેસના ધીમા બર્નરે કર્યા છે પરેશાન? અપનાવો આ ટ્રિક, થઈ જશે સમસ્યાનું ઝડપથી સમાધાન
આ પણ ખાસ વાંચોઃ  
ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ

બાગેશ્વર સરકાર માટે આયોજકે ખાસ રસોઈયાની વ્યવસ્થા કરી છે. સાથે તેમને ગાયનું તાજું અને શુદ્ધ દૂધ મળી રહે તે માટે ખાસ ગાય પાળવામાં આવી છે. આયોજક શર્મા પરિવાર બાબા સ્વાગતમાં કોઈ કમી નથી રાખવા માંગતો એટલે જ તેમના શાહી સ્વાગત અને શાહી ઠાઠમાઠ માટે સતત દોડાદોડી કરી રહ્યો છે. અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ થઈ રહી છે.

fallbacks

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો
​આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More