Home> Gujarat
Advertisement
Prev
Next

આધેડોની ડ્રિંક અને ડિનર પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 5 મહિલા સહિત 7 ઝડપાયા

તમામ આરોપીઓની ઉંમર 40 વર્ષથી 62 વર્ષની છે. આરોપીઓ પૈકી 2 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપી પડ્યા હતા. પોલીસે 17 હજાર રોકડા, કોઈન અને બે પાનાની કેટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આધેડોની ડ્રિંક અને ડિનર પાર્ટીમાં પોલીસ ત્રાટકી, 5 મહિલા સહિત 7 ઝડપાયા

ગૌરવ પટેલ, અમદાવાદ: સેટેલાઇટ પોલીસ સ્ટેશને (Police Station) બાતમીને આધારે રેડ કરીને 5 મહિલા જુગાર રમતી અને બે પુરુષને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે શિવરંજની સોસાયટીના બંગલા નંબર 23 કે પરિન મહેન્દ્ર શાહ જે મશીનરી ફેક્ટરી ધરાવે છે. જેને પોતાના મિત્રોને ડ્રિન્ક અને ડિનર અને જુગાર રમવા માતે બોલાવ્યા હતા.

જેને આધારે પોલીસ રેડ કરી ઝડપી પડ્યા હતા. તમામ આરોપીઓની ઉંમર 40 વર્ષથી 62 વર્ષની છે. આરોપીઓ પૈકી 2 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપી પડ્યા હતા. પોલીસે 17 હજાર રોકડા, કોઈન અને બે પાનાની કેટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વુમન મિલ્ક બેંકમાં દુધનું દાન કરી સુરતની ૪૭૦૪ માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની

આરોપીઓના નામ
પરીન મેહન્દ્રભાઇ શાહ- 46 વર્ષ
અમન અમુલખ વાલાણી-58 વર્ષ
નિલાબેન કોઠારી- 62 વર્ષ
ગુલઝાર અમનભાઇ વાલાણી40 વર્ષ
હેતલ પરિન શાહ- 44 વર્ષ
ગાયત્રી પ્રણયભાઇ શાહ- 48 વર્ષ
જ્યોત્સના ભાગ્યેશ પટેલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More