Home> Gujarat
Advertisement
Prev
Next

તમે નકલી સોનું તો નથી પહેરી રહ્યા ને? બોગસ ગોલ્ડનો કારોબાર ફૂલ્યો ફાલ્યો, આ રીતે ખૂલ્યો ભેદ

અમદાવાદ ગ્રામ્ય SOG ની ગિરફ્ત માં ઉભેલા શખ્સોના નામ શેરખાન નોડે, શક્તિસિંહ ગોહિલ, વિષ્ણુ મસાણી, અંકિત પારેખ અને પ્રકાશ લાન્ચા છે. આ ગેંગ ગોલ્ડના નામે છેતરપિંડી કરતી ગેંગ છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના અલગ અલગ શહેરમાં અનેક છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું છે. 

તમે નકલી સોનું તો નથી પહેરી રહ્યા ને? બોગસ ગોલ્ડનો કારોબાર ફૂલ્યો ફાલ્યો, આ રીતે ખૂલ્યો ભેદ

ઉદય રંજન/અમદાવાદ: સસ્તું સોનું આપવાનું છે કહી અસલી સોનું દેખાડીને નકલી સોનું પધરાવી છેતરપિંડી આચરતી ગેંગની અમદાવાદ ગ્રામ્યની SOGએ પર્દાફાશ કયો છે.

અફઘાનિસ્તાન સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત-કોહલીની વાપસી

અમદાવાદ ગ્રામ્ય SOG ની ગિરફ્ત માં ઉભેલા શખ્સોના નામ શેરખાન નોડે, શક્તિસિંહ ગોહિલ, વિષ્ણુ મસાણી, અંકિત પારેખ અને પ્રકાશ લાન્ચા છે. આ ગેંગ ગોલ્ડના નામે છેતરપિંડી કરતી ગેંગ છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના અલગ અલગ શહેરમાં અનેક છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું છે. 

રામ મંદિર મ્યૂઝિયમને ભેટ; 1 કિ.મી લાંબા કાપડ પર દોર્યા વારલી આર્ટમાં રામાયણ પ્રસંગ

આ ગેંગ પાસેથી અમદાવાદ ગ્રામ્ય SOG એ અસલી સોનું નકલી સોનું અને બે કાર સહિતના કુલ 24 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા છે. આ ગેંગનો મુખ્ય સુત્રધાર શેરખાન નેડા છે. જેના પર ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાતથી પણ આ પ્રકારના છેતરપિંડીના ગુના નોંધાઈ ચુક્યા છે. તો હવે એ જાણીએ કે આ ગેંગની મોડ્સઓપરેંડી શું છે?

સરકારી નોકરીની લાલચમાં ફસાતા નહીં! ભાજપના પૂર્વ ડે. મેયરના 2 પુત્રો સહિત 3ની ધરપકડ

આ ગેંગ પોતાના સંપર્ક દ્વારા સોના ચાંદીના વેપારી અથવા સોનુ ખરીદીમાં કરનાર લોકોને કહેતા હતા કે તેમની પાસે દુબઇ કે અન્ય દેશમાંથી સોનુ આવ્યું છે. જે સસ્તામાં વેચી દેવું છે. ત્યારે સોનાની ખરીદી કરનાર વ્યક્તિ સાથે એક સંપર્ક કરવામાં આવતો અને ત્યારબાદ તેની સાથે મિટિંગ રાખવામાં આવતી હતી અને સોનાથી ભરેલ બોક્સ દેખાડવામાં આવતું હતું. જેમાંથી ચાર સોનાના બિસ્કિટ દેખાડવામાં આવતા હતા. સામેનો વ્યક્તિ તેની ખરાઈ કરી લેતા અને સોનું સાચું જણાઈ આવતા સોનાની ખરીદી કરી લેતા હતા. 

કંઈક તો થઈ રહ્યું છે! જાન્યુઆરી જ નહીં, ફેબ્રુઆરીમાં પણ આ તારીખોમાં પડશે ભારે વરસાદ

આ પ્રકારે આ ગેંગ વિશ્વાસ જીતી લેતા બાદ બીજા કે ત્રીજા સોદામાં કહેતા કે હવે તેમની પાસે મોટો સોનાનો લોટ આવ્યો છે અને ફરી સોનું દેખાડવા માટે મિટિંગ કરવામાં આવતી. જેમાંથી અમુક સોનાં બિસ્કટ આપવામાં આવતા હતા જે સાચા હોય છે અને બાકીના સોનાના બિસ્કિટ ખોટા રાખવામાં આવતા હોય છે. ત્યારે ભોગ બનનાર પાસે આંગડિયા મારફતે પૈસાની આપલે પુરી થઇ જ્યા આ ગેંગ અસલી અને નકલી સોનુ લઇને ફરાર થઇ જતા હતા.

લાગણીસભર દ્રશ્યો! લાજપોર જેલના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 17 કેદીઓને જેલમુક્ત

અમદાવદ ગ્રામ્ય SOG ને માહિતી હતી કે આ ગેંગ અમદાવાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ સાથે આ પ્રકારે ગુનો આચરવા માટે આવી રહ્યા છે, ત્યારે છટકું ગોઠવીને પકડી પાડવામાં આવ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More