Home> Gujarat
Advertisement
Prev
Next

બકરી સાથે સેક્સના કિસ્સા તો સાંભળ્યા હશે, પણ આ કિસ્સો છે ગજબ! અમદાવાદમાં થઈ યુવકની કરપીણ હત્યા

કૃષ્ણનગરમાં સૈજપુર બોઘામાં રહેતો યુવક જગદીશ ચુનારા રાત્રિ દરમિયાન એક્ટિવા પર જઈ રહ્યો હતો. તે દરમિયાન સૈજપુર ભઠ્ઠામાં રાધેશ્યામ ચાલીની અંદર એક્ટિવા ચલાવતા સમયે અચાનક તેની એક્ટિવા આગળ બકરી આવી હતી.

બકરી સાથે સેક્સના કિસ્સા તો સાંભળ્યા હશે, પણ આ કિસ્સો છે ગજબ! અમદાવાદમાં થઈ યુવકની કરપીણ હત્યા

મૌલિક ધામેચા/અમદાવાદ: કૃષ્ણનગરમાં બકરી સાથે અકસ્માત કરતા એક યુવકની હત્યાએ સનસનાટી ફેલાઈ છે. પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. નજીવી બાબતમાં આરોપીઓએ કેમ કરી હત્યા?

ગુજરાતમાં અસલી ખેલ તો હવે શરૂ થશે; જાણો અંબાલાલ પટેલની ઘાતક અતિવૃષ્ટીની આગાહી

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપીનું નામ હિતેશ છે. જેને બકરી માટે એક યુવકની હત્યા કરી દીધી. ઘટના એવી છે કે કૃષ્ણનગરમાં સૈજપુર બોઘામાં રહેતો યુવક જગદીશ ચુનારા રાત્રિ દરમિયાન એક્ટિવા પર જઈ રહ્યો હતો. તે દરમિયાન સૈજપુર ભઠ્ઠામાં રાધેશ્યામ ચાલીની અંદર એક્ટિવા ચલાવતા સમયે અચાનક તેની એક્ટિવા આગળ બકરી આવી હતી. જેના કારણે બકરીને ટક્કર વાગતા તેને ઈજા પહોંચી હતી. 

BIG BREAKING:ગુજરાતના 22 PI અને 63 PSIની બદલીનો આદેશ, જાણો કોને ક્યાં મળ્યું પોસ્ટિગ

બકરીના માલિક આરોપી હિતેશ ચુનારા, તેના પિતા દશરથ ચુનારા અને ભાઈઓ ઘરેથી બહાર આવ્યા હતા અને જગદીશ ચુનારા સાથે ઝઘડો કર્યો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ઉશ્કેરાયેલા આરોપીઓ લાકડીઓ અને લોખંડ ની પાઇપોથી હુમલો કરી દીધો હતો.અને જગદીશ જમીન પર ઢળી પડ્યો હતો. હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતા ડોક્ટર મૃત જાહેર કર્યો હતો કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી એક આરોપી હિતેષની ધરપકડ કરી છે.

Gold-Silver: સોના-ચાંદીમાં ઉછાળો; જાણો દિવાળીમાં કિંમત ક્યાં સુધી પહોંચશે

પકડાયેલ આરોપી હિતેષ ચુનારા મજુરી કામ કરે છે. અને ઘરે બકરીઓનો ઉછેર કરે છે. ઘર નજીક બકરી ફરી રહી હતી ત્યારે જગદીશની એક્ટિવા થી બકરી ઘાયલ થતા પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો. આ બકરી બાળપણથી ઉછેરી હોવાથી લાગણીના કારણે મારામારી કરી દીધી હોવાનો આરોપી બચાવ કર્યો. પરંતુ એક સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી. કૃષ્ણ નગર પોલીસે હત્યા કેસમાં 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરીને અન્ય ચારની શોધખોળ શરૂ કરી.

ગુજરાતની કોલેજોમાં આ વિષયના છાત્રો માટે સરકારનો હિસ્ટ્રીકલ નિર્ણય, નોકરી માટે શરૂ...

બકરીના કારણે હત્યાની ઘટના માં કૃષ્ણ નગર પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો જપ્ત કર્યા છે. જ્યારે બકરીનું પણ ઘટના સ્થળે પચનામું કર્યું. આ હત્યા પાછળ બકરી જ જવાબદાર છે કે કોઈ અન્ય કારણ પણ છે તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે. 

આ હસીનાઓ સામે ચાંદની ચમક પણ ફિક્કી પડે છે!!! મેકઅપની ક્યારે પડતી નથી જરૂર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More