Home> Entertainment
Advertisement
Prev
Next

ફેન્સની ડિમાન્ડ પર ટૂંક સમયમાં રિલીઝ થશે યો યો હની સિંહનું આ ગીત

દુનિયાભરમાં યો યો હની સિંહના પ્રશંસકોએ ફરી એકવાર પોતાની તાકાત અને શક્તિનો પુરાવો આપ્યો છે. રોકસ્ટાર યો યો હની સિંહ પોતાના પાર્ટી નંબર 'ઠુમકા' બાદ વધુ એક હિટ પાર્ટી ગીત સાથે જોરદાર વાપસી રહ્યા છે. તમને જણાવી દઇએ કે તેમણે પોતાનું નવું ગીત સિદ્ધાર્થ કપૂર (Siddhanth Kapoor)ની ફિલ્મ મરજાવા માટે ગાયું હતું.

ફેન્સની ડિમાન્ડ પર ટૂંક સમયમાં રિલીઝ થશે યો યો હની સિંહનું આ ગીત

મુંબઇ: દુનિયાભરમાં યો યો હની સિંહના પ્રશંસકોએ ફરી એકવાર પોતાની તાકાત અને શક્તિનો પુરાવો આપ્યો છે. રોકસ્ટાર યો યો હની સિંહ પોતાના પાર્ટી નંબર 'ઠુમકા' બાદ વધુ એક હિટ પાર્ટી ગીત સાથે જોરદાર વાપસી રહ્યા છે. તમને જણાવી દઇએ કે તેમણે પોતાનું નવું ગીત સિદ્ધાર્થ કપૂર (Siddhanth Kapoor)ની ફિલ્મ મરજાવા માટે ગાયું હતું. જે હવે રિલીઝ કરવામાં આવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે યો યો હની સિંહના પ્રશંસકોએ ગીત રિલીઝ કરવાની માંગ કરી હતી. જેથી ફિલ્મના નિર્માતાઓએ તમામ અફવાઓને નજર અંદાજ કરતાં કહ્યું હતું કે ગીતને હટાવવામાં આવ્યું નથી અને રિલીઝ કરવામાં આવ્યું. 

આ ફિલ્મ પહેલાં હની સિંહે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ (Social Media account) પર જાહેરાત કરતાં કહ્યું હતું કે આ ગીત જલદી બધાની વચ્ચે દસ્તક દેશે અને તેને જરૂર સાંભળવું જોઇએ કારણ કે તમે તેને સાંભળ્યા બાદ નાચી ઉઠશો. ગાયક સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકો સાથે ખુશખબરી શેર કરતાં લખ્યું કે "Save the best till last ?’ So here it is ‘Peeyu Datt Ke’ out soon”.તાજેતરમાં જ યો યો ગેલેરિયા અલ મહાદ્વીપમાં પોતાના પરફોમન્સ સાથે હજારોની સંખ્યામાં ઉપસ્થિત પ્રશંસકોનું દિલ જીત્યું હતું.

હની સિંહ માટે વર્ષ 2018 બાદ રિલીઝ રહ્યું છે તેમનું ગીત મખના (અને ફિલ્મ સોનૂ કી ટીટૂ કી સ્વીટી (Sonu ke teetu ki sweeti) થી યો યોના ગીતોએ બધાનું દિલ જીતી લીધું છે. અને આ વર્ષે પણ યો યોએ ખડકે ગ્લાસી, ગુડ નાલો ઇશ્ક મીઠા અને હવે 'પીયૂ ધટ કે' જેવા સુપરહિટ ગીતો સાથે પ્રશંસકોના દિલ જીતી લીધા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More