Home> Entertainment
Advertisement
Prev
Next

દીપિકા પાદુકોણ રણબીર સિંહના લગ્નનો Photo Album, મહેંદીમાં મસ્ત થઈને નાચી હતી 'મસ્તાની'

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ભારે ધૂમધામથી ઇટાલીમાં સંપન્ન થઈ ગયા છે. દીપવીરે તેમના લગ્ન પછી ગઈ કાલે સોશિયલ મીડિયામાં તેમના લગ્નની તસવીરો શેયર કરી હતી અને એને બહુ જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે થયેલા આ લગ્નમાં દીપિકા અને રણવીર બંને જબરદસ્ત ખૂબસુરત લાગતા હતા. રણવીર-દીપિકાના વેડિંગ લૂક પર એના ચાહકો ફિદા થઈ ગયા હતા. 

દીપિકા પાદુકોણ રણબીર સિંહના લગ્નનો Photo Album, મહેંદીમાં મસ્ત થઈને નાચી હતી 'મસ્તાની'

મુંબઈ : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ભારે ધૂમધામથી ઇટાલીમાં સંપન્ન થઈ ગયા છે. દીપવીરે તેમના લગ્ન પછી ગઈ કાલે સોશિયલ મીડિયામાં તેમના લગ્નની તસવીરો શેયર કરી હતી અને એને બહુ જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે થયેલા આ લગ્નમાં દીપિકા અને રણવીર બંને જબરદસ્ત ખૂબસુરત લાગતા હતા. રણવીર-દીપિકાના વેડિંગ લૂક પર એના ચાહકો ફિદા થઈ ગયા હતા. 

આ લગ્નની પહેલી બે તસવીરો દીપિકા અને રણવીરે શેયર કરી હતી. રણવીર અને દીપિકાના લગ્નની આ તસવીરો વાઇરલ થઈ હતી. દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેયર કરેલી તસવીરને એક કલાકમાં 40 લાખથી વધારે લાઇક મળ્યા છે. રણવીર સિંહે શેયર કરેલી તસવીરને માત્ર 6 લાખ લાઇક મળ્યા હતા. 12 કલાક પછી લગ્નની તસવીરને 4,813,023 likes મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સિવાય આ બંનેએ લગ્નની તસવીર ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરી હતી. રણવીર સિંહે શેયર કરેલી તસવીરને 3,287,111 likes મળ્યા છે. 

fallbacks

fallbacks

fallbacks

fallbacks

fallbacks

હવે રણવીર અને દીપિકાના લગ્નની મહેંદી અને બીજી વિધિની તસવીરો જાહેર થઈ છે. આ તસવીરોમાં જોડી ગજબની ખૂબસુરત લાગી રહી છે. દીપવીર 21 નવેમ્બરના દિવસે બેંગ્લુરુમાં અને 28 નવેમ્બરે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન આપશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More