Home> Entertainment
Advertisement
Prev
Next

મમ્મી અમૃતા સાથે સારાની જબરદસ્ત મસ્તી, જુઓ VIDEO 

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali khan) હાલમાં ભાઈ ઇબ્રાહિમ અને માતા અમૃતા સિંહ સાથે રજાઓનો આનંદ માણતી જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સારાના આ વેકેશનની તસવીર વાઇરલ થઈ રહી છે

મમ્મી અમૃતા સાથે સારાની જબરદસ્ત મસ્તી, જુઓ VIDEO 

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali khan) હાલમાં ભાઈ ઇબ્રાહિમ અને માતા અમૃતા સિંહ સાથે રજાઓનો આનંદ માણતી જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સારાના આ વેકેશનની તસવીર વાઇરલ થઈ રહી છે. હાલમાં નવા વર્ષના સેલિબ્રેશન માટે સારા પોતાના ભાઈ અને માતા સાથે માલદીવમાં છે. હાલમાં સારાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે પોતાની માતા અમૃતા સાથે જોવા મળે છે. વીડિયામાં અમૃતા જેટ સ્કી ચલાવી રહી છે અને સારા પાછળ બેસીનો એનો આનંદ માણી રહી છે. 

સૂર્યવંશીની રિલીઝ પહેલાં અજય દેવગને ફિલ્મ વિશે કર્યો મોટો ખુલાસો 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

😱😱😱😱 sara with mom '@saraalikhan95 @amrita40

A post shared by sara-fansclubindonesia (@princesspataudi) on

દીકરી હોવાનો દાવો કરનાર મહિલાને અનુરાધા પૌંડવાલે બરાબરનું ચોપડાવી દીધું

હાલમાં જ સારાએ માતા અમૃતા સિંહ માટે ભાવુક કવિતા પોસ્ટ કરી હતી. આ કવિતામાં તેણે પોતાની માતાને મમ્મી નંબર 1 ગણાવી છે અને તેની સાથેની તસવીર શેયર કરી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Mirror mirror- are you mommy or a reflection? 👥 The only difference between us- is I always want her attention 🙇🏻‍♀️🙋🏻‍♀️ She on the other hand is full of love, hugs and affection 👩‍👧❤️🤗 And undivided time and energy I sometimes forget to mention 🙏🏻💪🏻 My anchor, my inspiration, the magician that takes away all tension🧚🏻‍♀️🤱🏻 She has cures for mood swings, hair-fall, dry skin and water retention 💁🏻‍♀️👯‍♂️ Her versatility, commitment, patience, and selflessness is beyond my comprehension 🤷‍♀️🙀😻 With her around no sadness lasts, no fear persists there can’t be much apprehension- Basically without contention, no need to even mention, mommy is best in every dimension. 🌍 🗺 🌌 #amritakibeti #sarakishayari #gotitfrommymama #likemotherlikedaughter #mommyno1

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

વર્ક ફંટની વાત કરીએ તો સારાની વર્ષ 2020માં બે મોટી ફિલ્મો આવી રહી છે. જેમાંથી ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2 છે જેમાં તે કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી નજરે પડશે. તો બીજી તરફ ડેવિડ ધવનની કુલ નંબર 1 પણ છે. જેમાં તે વરુણ ધવનની અપોઝિટમાં કામ કરતી નજરે પડશે. આ ફિલ્મ 1 મે, 2020ના દિવસે રિલીઝ કરાશે. આ ફિલ્મની રિમેકને પણ ડેવિડ ધવન જ બનાવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More