Home> Entertainment
Advertisement
Prev
Next

મોદી સરકારના પૂર્વ મંત્રીની પુત્રીનો વીડિયો થયો વાયરલ! ઈન્ટરનેટ પર લોકો ફરી ફરીને જોઈ રહ્યાં છે ક્લિપ!

મોદી સરકારના પૂર્વ મંત્રીની પુત્રીનો વીડિયો થયો વાયરલ! ઈન્ટરનેટ પર લોકો ફરી ફરીને જોઈ રહ્યાં છે ક્લિપ!

નવી દિલ્લીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી આરુષીનો મ્યૂઝિક વીડિયો આવ્યો સામે, દોઢ લાખથી વધારે છે વ્યૂઝ. ગીતને લોકોનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. તેમાં આરુષિ અને વિશાલની વચ્ચેના સંબંધોને દર્શાવવામાં આવ્યા છે. તેમની વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે જોવા મળે છે. 2 દિવસ પહેલાં રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધી દોઢ લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. આરુષિ અને વિશાલે આ ગીતનું જબરદસ્ત પ્રમોશન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી આરુષિ નિશંકની જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. રાજકીય પરિવારથી સંબંધ રાખનારી આરુષિનો નવો મ્યૂઝિક વીડિયો રિલીઝ થયો છે. ગીતનું નામ છે - જો તુમકો જૂઠ લગે. શૌર્યા મહેતાએ આ ગીતને પોતાનો સ્વર આપ્યો છે. વીડિયો આરુષિ નિશંક અને વિશાલ સિંહ પર ફિલ્માવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ પુત્રના મિત્રને જોઈને ટીચરથી ના રહેવાયું, પકડીને અનેકવાર કરતી રહી સંભોગ! 14 વર્ષના વિદ્યાર્થીને તો ટીચરે 'ગેલેક્સી' બતાવી દીધી!

આરુષિનું ગીત રિલીઝ, મળ્યા આટલા વ્યૂઝ:
ગીતને લોકોનો શાનદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. તેમાં આરુષિ અને વિશાલની વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યા છે. તેમની વચ્ચેનો તણાવ સ્પષ્ટપણે જોવા મળે છે. 2 દિવસ પહેલાં રિલીઝ થયેલા આ ગીતને અત્યાર સુધી દોઢ લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. આરુષિ અને વિશાલે આ ગીતનું જબરદસ્ત પ્રમોશન કર્યું હતું. આરુષિ અનેક મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે. આરુષિ ફિલ્મોમાં પણ કામ કરે છે.

આ પણ વાંચોઃ એરપોર્ટ પર જ ચુમ્મા-ચાટી કરવા લાગી કાટાં લગા ગર્લ! બધા જોતા હતાં તોય ઠંડી ઉડાડવા ગરમ કરતી રહી 'માહોલ'!

 

 

કોણ છે આરુષિ નિશંક:
અભિનેત્રી અને મોડલ આરુષિ બાળપણથી આઈએએસ ઓફિસર બનવા માગતી હતી. પરંતુ પછી તેણે એક્ટિંગને પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી. તે શાનદાર કથ્થક ડાન્સર છે. જુબિન નૌટિયાલના સિંગલ સોંગ વફા ન રાસ આઈથી આરુષિએ એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. તેના પછી તે સતત કામ કરી રહી છે. આરુષિને કવિતાઓ લખવાનો પણ શોખ છે. આરુષિ ફિલ્મ તારિણીની સાથે બોલીવુડ ડેબ્યુ કરી ચૂકી છે. જોકે મૂવી હજુ સુધી રિલીઝ થઈ નથી.

આ પણ વાંચોઃ કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ જોઈ લોકોએ કેટલાંય પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!

 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે આરુષિ:
આરુષિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ખૂબસૂરતીના મામલામાં તે બોલીવુડ દીવાઓને પણ પાછળ છોડે છે. તે અત્યંત સ્ટાઈલીશ અને ફેશનેબલ છે. જેનો પુરાવો તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ આપે છે. ફેન્સને જાણીને આંચકો જરૂર લાગશે કે આરુષિ પરિણીત છે. તેણે અભિનવ પંત સાથે લગ્ન કર્યા છે.

આ પણ વાંચોઃ સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!

આ પણ વાંચોઃ લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા!

આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!

આ પણ વાંચોઃ  Mia Khalifa એ શર્ટના બટન ખોલીને ફોટા ફરતા કર્યા! પેન્ટ પણ પહેર્યું નહોતું એટલે ગરમ થઈ ગયો માહોલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More