Home> Entertainment
Advertisement
Prev
Next

Starkids Affairs 2023: નવું વર્ષ અને નવો પ્રેમ, પહેલાં બાપા કરતા હવે દીકરા-દીકરીઓ પડ્યા પ્રેમમાં

બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર ફરી એકવાર શિખર પહાડિયા સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. હાલમાં જ બંને રિયા કપૂરની ઇનહાઉસ ડિનર પાર્ટીમાંથી બહાર જતા જોવા મળ્યા હતા.
 

Starkids Affairs 2023: નવું વર્ષ અને નવો પ્રેમ, પહેલાં બાપા કરતા હવે દીકરા-દીકરીઓ પડ્યા પ્રેમમાં

Starkids Affair: બોલિવૂડના સંબંધો ક્યારે જોડાય છે અને ક્યારે તૂટે છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે લવ સ્ટોરી અને બ્રેકઅપ બંનેની ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચા થાય છે. આ વર્ષે જ્યાં ઘણા Starkids સિનેમા જગતમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, ત્યાં ઘણા એવા સ્ટારકિડ્સ છે જેમના અફેરના સમાચાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાં પહેલાં જ આવી રહ્યા છે. આ સ્ટારકિડ્સ બોલિવૂડના મોટા પરિવારના છે. જાણો કયા એવા Starkids છે જેઓ પોતાના અફેરને કારણે ડેબ્યુ પહેલા જ હેડલાઈન્સ બનાવી રહ્યા છે.

સુહાના ખાન (suhana khan)
છેલ્લા ઘણા દિવસોથી સુહાના ખાનના અફેરના સમાચાર આવી રહ્યા છે. હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, સૂત્રોનું માનીએ તો આ દિવસોમાં સુહાના ખાન અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદા (Shweta Nanda) ના પુત્ર અગસ્ત્ય નંદા (Agstya Nanda)ને ડેટ કરી રહી છે. સમાચાર છે કે બંનેએ એકબીજાને ડેટ કર્યાને લગભગ એક વર્ષ થઈ ગયું છે. અહેવાલો અનુસાર, અગસ્ત્યએ ગયા વર્ષે ક્રિસમસ પર સુહાનાને તેના પરિવારના સભ્યો સાથે પરિચય કરાવ્યો હતો અને તેઓએ સંબંધને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: બાળકોની સુરક્ષા માટે હવે નવા નિયમો, આ ભૂલો કરી તો સસ્પેન્ડ થઈ જશે લાયસન્સ
આ પણ વાંચો: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન

આ પણ વાંચો: જાણો મહિલા નાગા સાધુઓના આ 6 રહસ્ય, જાણીને રહી જશો દંગ
 fallbacks
આર્યન ખાન (Aryan khan)
ઘણા અહેવાલો આવી રહ્યા છે કે નોરા ફતેહી આર્યન ખાનને ડેટ કરી રહી છે. વાસ્તવમાં કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં આર્યન ખાન અને નોરા ફતેહી સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ બંનેનો એક સાથે કોઈ ફોટો નથી, પરંતુ તેમના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા.

આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી

જ્હાન્વી કપૂર (janhvi kapoor)
બોની કપૂર અને શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર ફરી એકવાર શિખર પહાડિયા સાથેના અફેરને લઈને ચર્ચામાં છે. હાલમાં જ બંને રિયા કપૂરની ઇનહાઉસ ડિનર પાર્ટીમાંથી બહાર જતા જોવા મળ્યા હતા.
 
સારા અલી ખાન (sara ali khan)
સારા અલી ખાન અને કાર્તિક આર્યનના અફેરના સમાચાર ફરી એકવાર ચર્ચામાં છે. આ બંનેનો ફરી એક સાથે કોઈ ફોટો સામે આવ્યો નથી, પરંતુ નવા વર્ષની ઉજવણી બાદ બંનેના અફેરને ફરી પવન મળી ગયો છે. ખરેખર, આ બંને સ્ટાર્સ લંડનની એક જ હોટલમાં રોકાયા હતા અને એક જ મેળામાં હાજરી આપી હતી. આવી સ્થિતિમાં તેમના અફેરના સમાચારે જોર પકડ્યું છે.

આ પણ વાંચો: Video: બ્રાલેસ બની જીન્સનું ટોપ બનાવી પહેર્યું : બોલી મારો નગ્ન નાચ ચાલુ રહેશે
આ પણ વાંચો: જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ
આ પણ વાંચો: 2 વર્ષ સુધી પત્ની સાથે શરીર સુખ ના માણી શક્યો, સરકાર પર માંડ્યો Rs 10,000 cr નો દાવો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More