Home> Entertainment
Advertisement
Prev
Next

Sofia Ansari: ઉર્ફી પણ પાણી ભરશે આ ગુજરાતી મોડલ આગળ, હોટ અને ગ્લેમરસ ફીગર પર ફીદા થયા ફેન્સ

Sofia Ansari Photo Videos:  સોફિયાએ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેના હોટ અને ગ્લેમરસ લુકથી ધૂમ મચાવી છે. સોફિયાએ ઈન્ટરનેટ પર જે પણ ફોટો શેર કર્યો છે તે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. સોફિયાના લોકો એટલા ક્રેઝી છે કે તેઓ તેની પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.

Sofia Ansari: ઉર્ફી પણ પાણી ભરશે આ ગુજરાતી મોડલ આગળ, હોટ અને ગ્લેમરસ ફીગર પર ફીદા થયા ફેન્સ

sofia ansari: ગુજરાતી મોડેલ ગણાતી સોફિયા અન્સારી હાલમાં ઈન્ટરનેટ સેન્શેસન છે. લોકો સોફિયાના વીડિયો જોવા માટે સતત પડાપડી કરી રહ્યાં છે. સોફિયાના હોટ અને ગ્લેમરસ ફોટોગ્રાફ ઈન્ટરનેટ પર આગ ફેલાવી રહ્યાં છે. સોફિયાએ ઈન્ટરનેટ પર પોતાનો વીડિયો શેર કર્યો છે, જે ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. સોફિયા અંસારી ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતી અભિનેત્રીઓમાંની એક છે. લોકો આ દિવસોમાં એને ઇન્ટરનેટ પર વધુ સર્ચ કરી રહ્યાં છે. વાસ્તવમાં, ઇન્સ્ટા સ્ટાર સોફિયા તેના હોટ અને ગ્લેમરસ લુક માટે લોકોમાં જાણીતી છે અને તે હંમેશા તેના લુકના કારણે જ લાઈમલાઈટમાં રહે છે. 

યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
'25 વર્ષની છોકરીઓને લગ્ન ન થવાનો સતાવે છે ડર', આ ઉંમરે ગણાવા લાગે છે ઘરડી
તમારી પાસે પણ ક્રેડિટ કાર્ડ છે, તો તમે આ 5 ભૂલો તો કરતા જ હશો, બેંકો છુપાવે છે આ વાત
આ છે બેસ્ટ સસ્પેંસ, હોરર-થ્રિલર વેબ સીરીઝ અને ફિલ્મો, અહીં જુઓ ફ્રીમાં

સોફિયા ચાહકોની પસંદગી બની 
ઈન્સ્ટા પર તેની ઘણી ફેન ફોલોઈંગ છે. સોફિયાએ ઈન્સ્ટા પર શેર કરેલા ફોટામાં અલગ-અલગ પોઝ આપ્યા છે. સોફિયાએ પોતાના કરિયરની શરૂઆત ટિક ટોકથી કરી હતી. ટિકટોક પર પ્રતિબંધ મુકાયા બાદ તેણે ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યું અને વીડિયો બનાવવાનું શરૂ કર્યું. 

સોફિયાએ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેના હોટ અને ગ્લેમરસ લુકથી ધૂમ મચાવી છે. સોફિયાએ ઈન્ટરનેટ પર જે પણ ફોટો શેર કર્યો છે તે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. સોફિયાના લોકો એટલા ક્રેઝી છે કે તેઓ તેની પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.

Shubh Yoga:2 દિવસ બાદ સર્જાશે દુર્લભ અને અત્યંત શુભ ગણાતો યોગ, આ વસ્તુઓની ખરીદી ચમકશે કિસ્મત
સિડનીમાં PM Modi નું શાનદાર સ્વાગત, આકાશમાં લખ્યું- 'Welcome Modi'
આ ગુણો ધરાવતી સ્ત્રીનું પતિ પર હોય છે નિયંત્રણ, બની જાય છે જોરૂ કા ગુલામ
Vish Yoga: શનિ-ચંદ્ર યુતિથી બનશે અશુભ વિષ યોગ, આ 2 રાશિઓ પર તૂટશે મુસિબતનો પહાડ!

સોફિયા ફોટા સાથે ચાહકોને આકર્ષે છે
સોફિયાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે. આ તમામ તસવીરોમાં સોફિયા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. જો આપણે તેની સુંદરતા વિશે વાત કરીએ તો તે ખૂબ જ સુંદર છે. ઈન્ટરનેટ પર ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 5 મિલિયનથી વધુ લોકો લાઈક કરે છે.

Love rashifal: પ્રેમી પંખીડાઓ માટે ખાસ લવ રાશિફળ, ક્યાંક ઝઘડા થશે તો ક્યાંક બ્રેકઅપ
શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More