Home> Entertainment
Advertisement
Prev
Next

નવા પોસ્ટરમાં જોવા મળ્યો સિદ્ધાર્થ અને રિતેશનો જોરદાર અંદાજ, આ દિવસે રિલીઝ થશે 'મરજાવા'

આ નવા પોસ્ટરમાં રિતેશ દેશમુખ (Riteish Deshmukh)નો લુક લોકોની ઉત્સુકતા વધારી રહ્યો છે. રિતેશ દેશમુખ અહીં લાંબી દાઢીમાં જોવા મળી રહ્યો છે તો સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. બંનેનો આ શાનદાર લુક હવે ચર્ચાનો વિષય બની ગયો છે. 

નવા પોસ્ટરમાં જોવા મળ્યો સિદ્ધાર્થ અને રિતેશનો જોરદાર અંદાજ, આ દિવસે રિલીઝ થશે 'મરજાવા'

નવી દિલ્હી: મોસ્ટ અવેટેડ ફિલ્મ 'મરજાવા' (Marjaavaan)'નું નવું પોસ્ટર આવતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. આ પોસ્ટર રિલીઝ કરવાની સાથે મેકર્સે દર્શકોને ડબલ સરપ્રાઇઝ આપી રહી છે. લોકો ફરીથી સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને રિતેશ દેશમુખ (Riteish Deshmukh)ની જોરદાર જોડીને જોવા માટે બેચેન થઇ ગયા છે. તો બીજી તરફ ફિલ્મ  'મરજાવા' (Marjaavaan)'ની રિલીઝ ડેટ પણ સામે આવી ચૂકી છે.  

Daughter Day બોલીવુડ સિતારાઓએ શેયર કરી પ્રેમભરી તસ્વીરો

આ નવા પોસ્ટરમાં રિતેશ દેશમુખ (Riteish Deshmukh)નો લુક લોકોની ઉત્સુકતા વધારી રહ્યો છે. રિતેશ દેશમુખ અહીં લાંબી દાઢીમાં જોવા મળી રહ્યો છે તો સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. બંનેનો આ શાનદાર લુક હવે ચર્ચાનો વિષય બની ગયો છે. જુઓ આ પોસ્ટર... 

આ પોસ્ટર બાદ એ સ્પષ્ટ થાય છે કે 'એક વિલન' જેવા એક્શન પસંદ કરનાર માટે આ એક મોટી સરપ્રાઇઝ છે કે ફરીથી રિતેશ અને સિદ્ધાર્થ સાથે આવશે. લાંબા સમય બાદ ફરી એકવાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેખમુખની જોડી ફિલ્મ 'મરજાવા' (Marjaavaan)'માં જોવા મળશે. 

7 વર્ષ જૂની તસવીરમાં સુહાના, અનન્યા અને શનાયાને તમે ઓળખી નહિ શકો એની ગેરેન્ટી

મિલાપ ઝવેરીની આ ફિલ્મ 'મરજાવા' (Marjaavaan)' આ વર્ષે 8 નવેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ અને રિતેશ સાથે તારા સુતારિયા અને રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More