Home> Entertainment
Advertisement
Prev
Next

Shamita Shetty Hot Look: અંદર કંઈપણ પહેર્યા વિના આ સુંદરીએ ડ્રેસને એવી જગ્યાએ કાપ્યો કે લોકોની નજરો નથી હટતી!

Shamita Shettyનો લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. આ ફોટોમાં શમિતા નિયોન કલરનો રિવીલિંગ ડ્રેસ પહેરીને કેમેરાની સામે આવી છે. અભિનેત્રીનો આ લુક ઘણો ચર્ચામાં છે.

Shamita Shetty Hot Look: અંદર કંઈપણ પહેર્યા વિના આ સુંદરીએ ડ્રેસને એવી જગ્યાએ કાપ્યો કે લોકોની નજરો નથી હટતી!

Shamita Shetty Hotness Overloaded: 44 વર્ષની શમિતા શેટ્ટી ક્યારેક તેના બ્રેકઅપને કારણે હેડલાઇન્સમાં રહે છે તો ક્યારેક તેના કિસિંગ વીડિયોથી લોકોનું ધ્યાન ખેંચે છે. પરંતુ હવે એવું લાગે છે કે શમિતાએ લાઇમલાઇટમાં રહેવા માટે એક નવો રસ્તો શોધી કાઢ્યો છે અને આ રસ્તો છે બોલ્ડનેસનો. હાલમાં જ શમિતા શેટ્ટીએ નિયોન કલરનો ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર એવો સુપર હોટ લુક આપ્યો છે કે ફોટો જોઈને ઈન્ટરનેટ પર ધૂમ મચી રહી છે. આ ફોટોમાં શમિતાએ ડ્રેસની અંદર કંઈ પહેર્યું નથી, જે તમે પણ આ ફોટોને નજીકથી જોશો તો ખબર પડશે.

આ પણ વાંચો: Success Story: સરકારી સ્કૂલમાં અભ્યાસ, ખેતરોમાં કામ અને 2 બાળકોની માતા છે આ IPS
આ પણ વાંચો: ઓફિસથી માંડીને આ જગ્યાઓ પર રતિક્રિડા માણવાનું સપનું જોતી હોય છે મહિલાઓ
આ પણ વાંચો: Dandruff Treatment: મોંઘીદાટ પ્રોડક્ટ મોહમાયા છોડો, અપનાવો આ ઘરેલૂ નુસખા

અંદર કંઈપણ પહેર્યું નથી
શમિતા શેટ્ટીએ આ ફોટો શેર કરતાંની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ ફોટોમાં શમિતાએ નિયોન કલરનો સ્ટ્રેપી ડ્રેસ પહેર્યો છે. અભિનેત્રીનો આ ડ્રેસ આટલો ટાઈટ હોવા છતાં શમિતા કેમેરાની સામે જમીન પર બેસીને ફોટા ક્લિક કરાવતી જોવા મળી રહી છે.

આ ફોટોમાં શમિતાની સ્ટાઈલ માત્ર કિલર નથી, આ સાથે શમિતાએ કેમેરા સામે એવો રિવિલિંગ અને બોલ્ડ લુક બતાવ્યો કે ચાહકો ફોટોગ્રાફ પરથી નજર નથી હટાવી શકતા. જો તમે આ ફોટોને નજીકથી જોશો, તો તમને ખબર પડશે કે શમિતાએ ડ્રેસની અંદર કંઈપણ પહેર્યું નથી. આનો પુરાવો ફોટામાં કમર પરના ડ્રેસમાં મોટો કટ અને તેને દોરી છે. તમને જણાવી દઈએ કે, શમિતા શેટ્ટીનું તાજેતરમાં રાકેશ બાપટ સાથે બ્રેકઅપ થયું હતું. આ બ્રેકઅપની જાણકારી રાકેશે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આપી હતી. તે જ સમયે, આમિર અલી સાથેનો વીડિયો વાઈરલ થયા બાદ તેમના અફેરના સમાચાર ઝડપથી સામે આવી રહ્યા છે. જો કે બંનેએ આ અંગે સ્પષ્ટતા આપી છે.

આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો:  LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More