Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાનની લેટેસ્ટ હરકત જોઈને તેના કટ્ટર ટીકાકારો પણ તેને માનશે રિયલ સુપરસ્ટાર

સલમાન ખાન તેના દયાળુ સ્વભાવ માટે જાણીતો છે

સલમાનની લેટેસ્ટ હરકત જોઈને તેના કટ્ટર ટીકાકારો પણ તેને માનશે રિયલ સુપરસ્ટાર

મુંબઈ : બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં તાતા મેમોરિયલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તે અહીં કેન્સર પીડિત એક નાના ફેનને તે મળ્યો હતો. આ નાનકડા ફેનને તેણે હસાવવાની કોશિશ કરી હતી. આ વીડિયોમાં સલમાન નાના બાળક સાથે વાત કરતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સલમાન ખાન તેના દયાળુ સ્વભાવ માટે જાણીતો છે. આ વીડિયો લેટેસ્ટ પુરાવો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

This video is one of the reason why people love him. Govind had requested Salman Khan to visit his wife's nephew who's at Tata Memorial Hospital and he not only met him also met other kids who were admitted there. YOU'RE THE BEST HUMAN BEING @BeingSalmanKhan i love you forever bhai ❤ . Govind, eşinin hastanede yatan yeğenini ziyaret etmesi için Salman'dan istekte bulunmuş. Salman az önce hastaneye gidip onu ziyaret etti. Sadece onla kalmayıp diğer çocuklarla da tanıştı ❤ İşte bu sebepten dolayı Salman'ı herkes seviyor. Altın gibi bir kalbi var 💛 Ne mutlu bize, böyle bir adamın hayranı olduğumuz için... - #SalmanKhan #BeingSalmanKhan #Salman #BeingHuman #Bollywood #Bharat #tigerzindahai #race3 #duskadum #duskadum3 #salmankhankijaiho #salmankhanfans #salmankhanturkey #salman_khanfanforever #salmankhanrules #salmankhanno1worldwide  #biggboss #biggboss12

A post shared by salman_khan 143 (@salman_khanfanforever) on

આ ઘટનામાં ગોવિંદ નામની વ્યક્તિએ સલમાનને તેની પત્નીના ભાણિયાને મળવાની રિક્વેસ્ટ કરી હતી. સલમાન પછી ગોવિંદની પત્નીના ભાણિયાની સાથેસાથે હોસ્પિટલના બીજા બાળકોને પણ મળ્યો હતો.

નોંધનીય છે કે સલમાન હવે એક નવા ફિલ્ડમાં એન્ટ્રી લેવાનો છે. મળતી માહિતી પ્રમાણે હવે કપિલના કોમેડી શોને સલમાનના પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે. કપિલ આગામી મહિનાની 16 તારીખે શૂટિંગ શરૂ કરશે. અત્યાર સુધી કપિલ પોતાના બેનર દ્વારા શો બનાવતો હતો પણ હવે સમીકરણો બદલાઈ ગયા છે. એક રિપોર્ટ મુજબ, ફિલ્મ સિટીના આઠમા માળે કપિલના શો માટે એક સેટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More