Home> Entertainment
Advertisement
Prev
Next

ના લગ્ન થયા...ના કોઈ બાળક, કોણ બનશે સલમાન ખાનની 2300 કરોડની સંપતિના માલિક?

ના લગ્ન થયા...ના કોઈ બાળક, કોણ બનશે સલમાન ખાનની 2300 કરોડની સંપતિના માલિક?

નવી દિલ્લીઃ બોલિવૂડના 'દબંગ' સલમાન ખાનના લગ્નની લોકો વર્ષોથી રાહ જોતા હતા. પરંતુ હવે ઘણી વખત તેમણે સ્પષ્ટ કર્યું છે કે તે લગ્ન કરવાના ઇરાદામાં નથી. સલમાનના લગ્નની વાત બહાર આવતા જ લોકોના મનમાં એક સવાલ પણ આવે છે કે જો તેઓ લગ્ન નહીં કરે તો તેમની કરોડોની સંપત્તિ કોના નામે હશે. તો તમને જણાવી દઈએ કે આ મામલે સલમાને પણ ખુલાસો કર્યો છે.

આ પણ વાંચોઃ  સલમાન ખાનની 'બહેન'ની હદ બહારની હોટ તસવીરો આવી સામે! ફોટા વાયરલ થતા જ ગરમ થઈ ગયું બજાર!

દરેક ફિલ્મથી કમાય છે કરોડો રૂપિયા-
સલમાન ખાન એક એવો અભિનેતા છે જે છેલ્લા 34 વર્ષથી બોલિવૂડ પર રાજ કરી રહ્યો છે. દરેક પ્રકારના રોમાન્સ અને ક્યારેક એક્શનથી લોકોનું દિલ જીતનાર સલમાનની કમાણી પણ ઘણી મોટી છે. સલમાનની લગભગ દરેક ફિલ્મ 100 કરોડથી વધુની કમાણી કરી રહી છે. એટલા માટે તે દેશના સૌથી ધનિક કલાકારોમાં પણ સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર, તેઓ 2300 કરોડની સંપત્તિના માલિક છે.

આ પણ વાંચોઃ  સ્તન અને નિતંબ બતાવવાની હોડમાં હંમેશા બ્રા-પેન્ટીમાં જ દેખાય છે આ હીરોઈન! સોશિયલ મીડિયામાં ફરે છે ન્યૂડ ફોટા!

કોના નામે કરશે બધી સંપતિ-
55 વર્ષીય સલમાન ખાનના ચાહકો અવારનવાર આ વાત કરતા જોવા મળે છે કે તેમની પાસે કરોડોની સંપત્તિ કોણ હશે. તો તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાને પોતે જ આનો જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, 'હું લગ્ન કરું કે ન કરું, મારા ગયા પછી મારી અડધી મિલકત ટ્રસ્ટને દાનમાં આપી દેવામાં આવશે અને જો હું લગ્ન નહીં કરું તો મારી આખી મિલકત ટ્રસ્ટને આપવામાં આવશે.'

આ પણ વાંચોઃ  આલિયાએ મોંઢામાં ગુલાબ લઈ પહેલાં હોઠથી હોઠ મિલાવ્યાં, પછી હીરોની જે હાલત કરી...જુઓ હોટ વીડિયો

આ ફિલ્મોમાં જોવા મળશે સલમાન ખાન-
વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હાલમાં જ ફિલ્મ 'એન્ટીમ'માં જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં તે 3 ફિલ્મોમાં જોવા મળવાનો છે. તે તેની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી', 'ટાઈગર 3' અને 'કિક 2'માં જોવા મળશે. કેટરિના કૈફ તેની સાથે ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળશે, જ્યારે જેકલીન ફર્નાન્ડીઝને 'કિક 2'માં કાસ્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  અમિતાભ, આમિર, આલિયા બધાએ કેમ બંધ કર્યું નોનવેજ? સેલિબ્રિટી કેમ બની રહ્યાં છે શાકાહારી? જાણો સાચું કારણ

આ પણ વાંચોઃ   બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું બધુ સોનું? અંદરની વાત જાણીને તમને પણ થશે અચરજ

આ પણ વાંચોઃ  'હું ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવી ત્યારે તે માણસ મને ડ્રિંક પીવડાવીને મારી સાથે કંઈક કરવા માંગતો હતો'

આ પણ વાંચોઃ  Akshay Kumar હવે Kapil Sharma ના શોમાં નહીં જોવા મળે? જાણો કંઈ વાતને લીધે છે નારાજગી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More