Home> Entertainment
Advertisement
Prev
Next

લોકડાઉનમાં સલમાન એક ટોચની હિરોઇન સાથે એકાંતમાં! ચર્ચા જાણવા કરો ક્લિક

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન લોકડાઉનના કારણે તેના પનવેલ ખાતેના ફાર્મહાઉસમાં પરિવારથી દૂર છે. આ સમયે સલમાન સાથે બહેન અર્પિતા, બનેવી આયુષ અને તેમના બાળકો પણ છે

લોકડાઉનમાં સલમાન એક ટોચની હિરોઇન સાથે એકાંતમાં! ચર્ચા જાણવા કરો ક્લિક

મુંબઈ : બોલિવૂડ સ્ટાર સલમાન ખાન લોકડાઉનના કારણે તેના પનવેલ ખાતેના ફાર્મહાઉસમાં પરિવારથી દૂર છે. આ સમયે સલમાન સાથે બહેન અર્પિતા, બનેવી આયુષ અને તેમના બાળકો પણ છે. કોરોનાના કારણે અત્યારે તેની આગામી ફિલ્મ રાધેનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. જેથી સલમાન હાલ પોતાના ફાર્મ હાઉસમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ટ કરતો જોવા મળી રહ્યો છે.

fallbacks

સલમાન સાથે ફાર્મ હાઉસમાં કિક અને રેસ-3 ની હિરોઈન જેકલીન ફર્નાન્ડિસ પણ છે. જેકલિન એક નવા મ્યૂઝિક વીડિયો ગેંદા ફૂલમાં જોવા મળી છે અને આ મુદ્દે વાત કરવા માટે તેણે બાદશાહને વીડિયો કોલ કર્યો હતો. આ કોલમાં પાછળ સલમાન પણ જોવા મળ્યો હતો. બાદશાહના આ નવા ગીતને ઘણું જ પસંદ કરવામાં આવી રહ્યું છે. લોકડાઉન વખતે સલમાન અને જેકલિન સાથે જોવા મળતા જાતજાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

સલમાન અત્યારે તેની આગામી ફિલ્મ રાધેની પુરજોશમાં તૈયારી કરી રહ્યો છે. પ્રભુદેવાની આ ફિલ્મમાં સલમાન લીડ રોલમાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More