Home> Entertainment
Advertisement
Prev
Next

Happy Birthday: સલમાન ખાને બર્થ ડે પાર્ટીમાં આવેલી એક્સ ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં એવું કર્યું કે...

Salman Khan Birthday Party Photos: પાર્ટીમાં શાહરૂખ ખાન લેટ પહોંચ્યા પરંતુ તેમની એન્ટ્રી ગ્રાંડ રહી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન કારમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ શાહરૂખ ખાનને ગળે ગલાવી દબંગ ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

Happy Birthday: સલમાન ખાને બર્થ ડે પાર્ટીમાં આવેલી એક્સ ગર્લફ્રેન્ડ સાથે જાહેરમાં એવું કર્યું કે...

Salman Khan's 57th birthday bash: બોલિવુડ સ્ટાર સલમાન ખાન તેમનો 57મો બર્થ ડે ઉજવી રહ્યો છે. મોડીરાત્રે અભિનેતાના ઘરે જન્મદિવસની ઉજવણી વખતે બોલિવુડની ઘણી હસ્તીઓ જોવા મળી છે ત્યારે સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ અને બોલિવુડની ફેમસ એક્ટ્રેસ સંગીતા બિજલાની પણ આ પાર્ટીમાં જોડાઇ હતી.

સલમાન ખાને સંગીતા સાથે વાતચીત કરી હેડ કિસ કરી હતી. એક્સ ગર્લફ્રેન્ડ અને સલમાનનો વીડિયો કેમેરામાં કેદ થયો હતો. થોડી જ ક્ષણોમાં બન્નેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

પાર્ટીમાં શાહરૂખ ખાન લેટ પહોંચ્યા પરંતુ તેમની એન્ટ્રી ગ્રાંડ રહી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન કારમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ શાહરૂખ ખાનને ગળે ગલાવી દબંગ ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. બંને એકસાથે ફોટામાં આવ્યા. શાહરૂખ અને સલમાન ઓલ બ્લેક લુકમાં ખૂબ હેન્ડસમ જોવા મળી રહ્યા છે. 
fallbacks
આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 ની નોટ, 1000 રૂ. ની નોટ લેશે સ્થાન! શું છે આ સમાચાર
આ પણ વાંચો: આગામી 24 કલાકમાં બંધ થઇ જશે તમારું સીમકાર્ડ, મોકલવામાં આવી રહી છે નોટીસ
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ

તમને જણાવી દઇએ કે, આ કપલે લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી. એટલું જ નહીં બન્ને લગ્ન કરવાના છે તેવી વાતો પણ વહેતી થઇ હતી પરંતુ અચાનક કોઇ કારણોસર બન્નેના સંબંધો પણ પૂર્ણવિરામ લાગ્યું હતું.

આ પણ વાંચો: Career: તમારા સપનાની ભરો ઉડાન, આ રીતે બની શકો છો પાયલોટ
આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
fallbacks

fallbacks

આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: Merry Christmas: વિમાન લઇને આકાશમાં ઉડી ગયા હરણ! જુઓ ધમાકેદાર Video
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન

fallbacks
fallbacks
fallbacks
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More