Home> Entertainment
Advertisement
Prev
Next

બાહુબલીના ભલ્લાલદેવને જોશ ચઢ્યો, રાણાથી રહેવાયું નહીં તો લગ્ન મંડપમાં જ વટાવી દીધી બધી હદ્દ! જુઓ Viral Video

બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબતીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રાણા દગ્ગુબાટી પોતાની પત્ની મીહિકા બજાજની સાથે લગ્નના મંડપ બેઠો છે. બંનેના લગ્નનો વીડિયો રોમેન્ટિક છે. બંને ખૂબ જ સુંદર આઉટફિટમાં જોવા મળી રહ્યા છે અને માહોલ પણ ખૂબ જ ઉત્સાહભર્યો છે. 

બાહુબલીના ભલ્લાલદેવને જોશ ચઢ્યો, રાણાથી રહેવાયું નહીં તો લગ્ન મંડપમાં જ વટાવી દીધી બધી હદ્દ! જુઓ Viral Video

નવી દિલ્હીઃ બાહુબલી ફેમ એક્ટર રાણા દગ્ગુબતીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રાણા દગ્ગુબાટી પોતાની પત્ની મીહિકા બજાજની સાથે લગ્નના મંડપ બેઠો છે. બંનેના લગ્નનો વીડિયો રોમેન્ટિક છે. બંને ખૂબ જ સુંદર આઉટફિટમાં જોવા મળી રહ્યા છે અને માહોલ પણ ખૂબ જ ઉત્સાહભર્યો છે.

Hollywood નો સૌથી મોટો સ્ટાર વધુ પડતા Sex ને કારણે પડ્યો બીમાર! રોજ નવી મહિલાઓ સાથે માણતો હતો મજા! 

મંડપમાં કર્યો લિપલૉક-
પણ આ વીડિયોનું વાયરલ થવાનું કારણ કઈ બીજુ જ છે. આ વીડિયોમાં એક મોમેંટ એવો પણ આવે છે. જેમાં રાણા દગ્ગુબાટી પોતાની પત્ની મીહિકાને બજાજને કિસ કરતો નજર આવે છે. લગ્ન મંડપમાં બંનેને લિપલૉક કરતો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

પ્લેબોય સાથે જોડાશે WWE ની આ Star! બોલ્ડ ફોટોશૂટ જોઈ દુનિયા થઈ ગઈ હેરાન! આ Video જોશો તો તો...!

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by miheeka (@miheeka)

રાણાએ પહેરાવ્યું હતું મંગળસૂત્ર-
આ વીડિયોને મીહિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો અને પોતાના લગ્નની થોડી તસ્વીરો દુનિયા સામે મુકી. રાણાએ પોતાના પરિવાર સામે જ મીહિકાને મંગળસૂત્ર પહેરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ફિલ્મ બાહુબલી બાદ રાણા દગ્ગુબાટી લોકપ્રિય થયો હતો.

રાજેશ ખન્નાની પુત્રી અને અક્ષયની પત્નીને ડાયરેકટરે કહ્યું તું મંદાકિનીની જેમ પાતળું કપડું લપેટીને ઝરણાં નીચે ઉભી રે...

બાહુબલીથી થયો લોકપ્રિય રાણા-
આ ફિલ્મમાં રાણાએ ભલ્લાલદેવનું કેરેક્ટર પ્લે કર્યું હતું. ફિલ્મ માટે રાણા દગ્ગબાટીએ પોતાના મજબૂત મસલ્સ બનાવ્યા હતા અને ફિલ્મમાં એક્ટ પ્રભાસ સામે ટક્કર લેતો જોવા મળે છે. ફિલ્મ એટલી હદે લોકપ્રિય થઇ હતી કે તેનો બીજો ભાગ પણ બનાવવામાં આવ્યો હતો. જેને પણ લોકોએ પસંદ કર્યો હતો.

આ ડાયરેક્ટર જોડે એક સમયે ખાવાના પણ નહોંતા પૈસા, આજે કરોડોમાં આળોટે છે! પિતાએ અમિતાભ સાથે કરી ખુબ લડાઈ

Dharmendra એ નશામાં ધૂત થઈને કરી ગંદી હરકત! Ajay Devgn ની સાસું અને Kajol ની મમ્મીએ ઝીંકી દીધો લાફો!

ઉડતી ગાડીઓ અને તરતા શહેરો! આવું હશે ભવિષ્યનું જીવન! હવે સજાતિય સંબંધોથી પણ થશે બાળકનો જન્મ!

બસંતીનું સેટિંગ હતું ઠાકુર જોડે બાજી મારી વીરુએ! હેમાનો હાથ માંગવા ગયો જીતુ! વિદેશ ફરવા લઈ ગયા રાજેશ ખન્ના!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More