Home> Entertainment
Advertisement
Prev
Next

Lux ની નવી Brand Ambassador બની શાહરૂખની લાડલી સુહાના, ઓફ શોલ્ડર ડ્રેસમાં પાથર્યો જાદૂ

Lux New Brand Ambassador: આ લક્સ બ્રાંડ (Lux) ને 100 વર્ષ પુરા થઇ ગયા છે. આ ખાસ અવસર પર લક્સને પોતાના વર્ષો જૂના સાબુને ફરી એકવાર ફ્રેશ ફેસ આપ્યો છે. આ ફેસ બીજું કોઇ નહી શાહરૂખ ખાનની લાડલી પુત્રી સુહાના (Suhana Khan) છે.

Lux ની નવી  Brand Ambassador બની શાહરૂખની લાડલી સુહાના, ઓફ શોલ્ડર ડ્રેસમાં પાથર્યો જાદૂ

Suhana Khan Lux New Brand Ambassador: હોલીવુડથી લઇને બોલીવુડ સ્ટારે લક્સ સાબુનો ખૂબ ઉપયોગ કર્યો. કોઇએ ટબમાં બેસીને શરીર પર લક્સ સોપને લગાવ્યો તો કોઇએ પોતાની સ્કીન પર આ સાબુને એવી રીતે મસળ્યો કે આ સોપ લોકોનો ફેવરિટ બની ગયો. આ લક્સ બ્રાંડ (Lux) ને 100 વર્ષ પુરા થઇ ગયા છે. આ ખાસ અવસર પર લક્સને પોતાના વર્ષો જૂના સાબુને ફરી એકવાર ફ્રેશ ફેસ આપ્યો છે. આ ફેસ બીજું કોઇ નહી શાહરૂખ ખાનની લાડલી પુત્રી સુહાના (Suhana Khan) છે. જી હાં. તમે બરોબર વાંચ્યું. કિંગ ખાનની પુત્રી આ લક્સ સાબુની નવી બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) બની ગઇ છે. ફોટામાં જુઓ સુહાના ખાને આ ઇવેન્ટમાં પર્પલ ડ્રેસમાં શું કહેર વર્તાવ્યો. 

જો તમે કોરોનાની આ વેક્સીન લીધો હોય તો સાચવજો, આવી શકે છે હાર્ટ એટેક, કંપનીનો સ્વિકાર
એપ્રિલમાં હિમવર્ષા જોઇ લોકો આશ્વર્યચકિત! વરસાદે મચાવ્યો આતંક, રોડ તણાયા

fallbacks

સુહાના બની લક્સ બ્રાન્ડ એમ્બેસેડર
લક્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) બનતાં જ સુહાના ખાન લક્સની ઇવેંટમાં પહોંચી. આ ઇવેન્ટમાં એક્ટ્રેસે ડાર્ક પર્પલ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ જેવી જ આ ઇવેન્ટમાં આવી તો તેમનો લુક મિનિટોમાં છવાઇ ગયો. 

Gold Rate: અખાત્રીજ પહેલા ધાર્યા કરતાં વધુ સસ્તું થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન

fallbacks

ઓફ શોલ્ડર ડ્રેસ
સુહાના ખાનનો આ ઓફ શોલ્ડર વનપીસ ડ્રેસ ખૂબ સુંદર લાગી રહ્યો છે. ઓપર હેર, સ્ટલ મેકઅપ, ચહેરા પર સ્માઇલ અને પગમાં હાઇ હીલ્સના સેન્ડલ પહેરી પોતાના આ લુકને પુરો કર્યો. 

Viral Video: ટોસ્ટ બનાવતો આ વીડિયો કરી દેશે હૈરાન, જોશો તો જીંદગીમાં ખાશો નહી!!!
ચોથા માળેથી પડ્યું, બીજા ફ્લોર પર આવીને અટક્યું બાળક, Video જોશો તો ધબકારા વધી જશે

fallbacks

સુહાના ખાનની ન્યૂ જર્ની
સુહાના ખાન માટે લક્સ સાબુની બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) બનવું એટલા માટે વધુ ખાસ છે કારણ કે ઘણા વર્ષો સુધી શાહરૂખ ખાન પણ આ બ્રાંડના એમ્બેસેડર રહી ચૂક્યા છે. એવામાં પિતા બાદ પુત્રી આ બ્રાંડ સાથે જોડાવવું પોતાનામાં ખૂબ મોટી વાત છે. 

Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલ
Broom : કયા દિવસે સાવરણી ખરીદવી શુભ, માતા લક્ષ્મીની કૃપાથી નહી સર્જાય આર્થિક તંગી

fallbacks

ઘણી હસ્તીઓ જોડાયેલી છે તેની સાથે 
કિંગ ખાને વર્ષ 2005માં લક્સ સોપના બ્રાન્ડ એમ્બેસેડર બનીને આ સફરની શરૂઆત કરી હતી. આ સિવાય બોલિવૂડની ઘણી દિગ્ગજ અભિનેત્રીઓ હેમા માલિની, શ્રીદેવી, જુહી ચાવલા અને કરીના કપૂર આ બ્રાન્ડ સાથે જોડાયેલી છે.

Sign on Palm: જો આમાંથી એકપણ નિશાન તમારી હથેળી છે તો ગમે ત્યારે બની શકો છો કરોડપતિ
Adani Group ની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ

fallbacks

'ધ આર્ચીજ' થી કર્યું ડેબ્યૂ
એવામાં સુહાના ખાન માટે આટલી ઉંમરમાં બ્રાંડ સાથે જોડાઇને તેમના કેરિયર માટે સારું સાબિત થઇ શકે છે. વર્કફ્રંટની વાત કરીએ તો એક્ટ્રેસે 'ધ આર્ચીજ' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More