Home> Entertainment
Advertisement
Prev
Next

રણબીર સાથે ઋષિ કપૂરે કર્યો ડાન્સ, પત્ની નીતૂ કપૂરે શેર કર્યો VIDEO

રણબીર અને ઋષિ કપૂરની તુલના કરતાં નીતૂ કપૂરે લખ્યું કે જેવા પિતા એવો પુત્ર. ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં આ વીડિયોમાં ઋષિ કપૂર 'ચાંદની'ના ગીત 'તેરે મેરે હોઠો પે' સાથે ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' માં આ ગીત પર રણબીર પરફોર્મન્સ આપી રહી છે. 

રણબીર સાથે ઋષિ કપૂરે કર્યો ડાન્સ, પત્ની નીતૂ કપૂરે શેર કર્યો VIDEO

નવી દિલ્હી: બોલીવુડના સીનિયર એક્ટર ઋષિ કપૂર ન્યૂયોર્કમાં પત્ની સાથે પોતાની સારવારના અંતિમ પડાવ પર છે. આ દરમિયાન એક્ટરને મળવા માટે ફેમિલી અને ફ્રંડ્સ ઉપરાંત ઇંડસ્ટ્રીના લોકો પણ પહોંચી રહ્યા છે. એટલું જ નહી એક્ટ્રેસ નીતૂ કપૂર પણ ફેન્સ સાથે પતિ તબિયતની સમાચાર શેર કર્યા છે. આ દરમિયાન નીતૂ કપૂરે રણબીર કપૂર અને પતિ ઋષિ કપૂરનો એક વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. 

રણબીર અને ઋષિ કપૂરની તુલના કરતાં નીતૂ કપૂરે લખ્યું કે જેવા પિતા એવો પુત્ર. ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં આ વીડિયોમાં ઋષિ કપૂર 'ચાંદની'ના ગીત 'તેરે મેરે હોઠો પે' સાથે ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' માં આ ગીત પર રણબીર પરફોર્મન્સ આપી રહી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

This is so adorable 🥰

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

તમને જણાવી દઇએ કે ઋષિ કપૂરની પત્ની નીતૂ કપૂરે સોશિયલ મીડિયા પર કેટલી એક્ટિવ છે આ વાત તો કોઇનાથી છુપાયેલી નથી. થોડા દિવસો પહેલાં 61 વર્ષીય અભિનેત્રીએ ઋષિ કપૂરની બાળપણની અને તાજેતરની તસવીર શેર કરી. તેના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું કે આ તસવીર સાબિત કરે છે કે ફેસએપ કેટલી અતિયોક્તિપૂર્ણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More