Home> Entertainment
Advertisement
Prev
Next

શાહિદ કપૂરે શેર કર્યું 'કબીર સિંહ'નું પોસ્ટર, 8 એપ્રિલે આવશે ટીઝર

આ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં શાહિદ અને કિયારા આડવાણીની ઇન્ટેસ લવ સ્ટોરી હશે. કિયારા પહેલા શાહિદના ઓપોઝિટ તારા સુતારિયાને કાસ્ટ કરવાની ચર્ચાં હતી. 

શાહિદ કપૂરે શેર કર્યું 'કબીર સિંહ'નું પોસ્ટર, 8 એપ્રિલે આવશે ટીઝર

નવી દિલ્હીઃ અભિનેતા શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ 'કબીર સિંહ' જે 'અર્જુન રેડ્ડી'ની રીમેક છેનું ટીઝર 8 એપ્રિલે આવશે. આ વચ્ચે અભિનેતાએ ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં તે સિગરેટ પીતો નજર આવી રહ્યો છે. 

ફિલ્મના પોસ્ટરને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ફિલ્મના સેટથી ઘણી તસ્વીરો સામે આવી ચુકી છે જેમાં શાહિદ રોલ માટે તૈયારી કરતો દેખાઈ રહ્યો છે. 

ફિલ્મમાં શાહિદ લીડ રોલમાં જોવા મળશે. મહત્વનું છે કે, તેને ઓરિજનલમાં વિજય દેવરકોંડાએ નિભાવ્યો હતો. 'કબીર સિંહ એક મેડિકલ સ્ટૂડન્ટની કહાની છે જે મેનેજમેન્ટના મુદ્દાથી ગુસ્સામાં છે અને રિલેશનશિપમાં ફેલ થયા બાદ તેને દારૂની લત લાગી જાઈ છે.'

માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં શાહિદ અને કિયારા અડવાણીની ઇન્ટેસ્ટ લવ સ્ટોરી હશે. કિયારા પહેલા શાહિદની ઓપોઝિટ તારા સુતારિયાને કાસ્ટ કરવાની ચર્ચા હતી પરંતુ કરણ જોહરના પ્રોડક્શનની ફિલ્મ 'સ્ટૂ઼ડન્ટ ઓફ ધ યર 2'માં વ્યસ્ત છે. આ કારણ છે કે તે આ ફિલ્મને ન કરી શકી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More