Home> Entertainment
Advertisement
Prev
Next

Manjulika Metro Viral Video: અચાનક મેટ્રોમાં ઘુસી મંજૂલિકા, ચહેરો જોઈને ઉભી પૂંછડીએ ભાગ્યા લોકો

Manjulika Metro Viral Video: દિલ્લીની મેટ્રોમાં એક છોકરી ફિલ્મ ભૂલ ભુલૈયાના પાત્ર મંજુલિકાનો વેશ ધારણ કરીને ફરતી દેખાઈ. પછી એણે જે કર્યુ, તે જોઈને તમે હેરાન થઈ જશો... મંજુલિકાના વેશમાં વાયરલ થઈ રહેલો વીડિયો દિલ્લીની મેટ્રોનો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી ભૂલ ભુલૈયા ફિલ્મની મંજુલિકાનો વેશ ધારણ કરીને મેટ્રોમાં ફરતી દેખાઈ હતી. જે પછી તે સીધી જ મેટ્રો ટ્રેનના કોચમાં ચડી જાય છે અને ત્યાં બેઠેલા લોકો સાથે અજીબ હરકતો કરવા લાગે છે.

Manjulika Metro Viral Video: અચાનક મેટ્રોમાં ઘુસી મંજૂલિકા, ચહેરો જોઈને ઉભી પૂંછડીએ ભાગ્યા લોકો

Manjulika Metro Viral Video: આજકાલ લોકો વાયરલ થવા, વ્યૂઝ-લાઈક અને ફોલોઅર્સ મેળવવા માટે ન જાણે કેવી કેવી હરકતો કરતા હોય છે. જો તમે સોશિયલ મીડિયા ચાલુ કરશો તો નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ રિલ્સ બનાવતા જોવા મળશે. આજકાલ લોકો પર રિલ્સ બનાવવાનો એવો તો ક્રેઝ ચડ્યો છે કે તમે ગમે ત્યાં જાવ કોઈના કોઈ તમને રિલ્સ બનાવતા જોવા મળશે. તેવામાં ઘણા લોકો તો હવે મેટ્રો અને ટ્રેનમાં પણ રિલ્સ બનાવવા લાગ્યા છે. લોકો મેટ્રોમાં અવનવા વીડિયો બનાવતા જોવા મળે છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે બીજા બધા વીડિયોથી સાવ અલગ છે. તમે આ વીડિયો જોશો તો તમે હસવાનું રોકી નહીં શકો. 

આ પણ ખાસ વાંચોઃજાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાનીઆ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાયદુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરોકેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસદુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયાSocial Media પર હવે ના કરતા ભૂલો! 10 લાખનો દંડ લાગશે, આવી નવી ગાઈડલાઈન

દિલ્લી મેટ્રોનો વીડિયો વાયરલ-
મંજુલિકાના વેશમાં વાયરલ થઈ રહેલો વીડિયો દિલ્લીની મેટ્રોનો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી ભૂલ ભુલૈયા ફિલ્મની મંજુલિકાનો વેશ ધારણ કરીને મેટ્રોમાં ફરતી દેખાઈ હતી. જે પછી તે સીધી જ મેટ્રો ટ્રેનના કોચમાં ચડી જાય છે અને ત્યાં બેઠેલા લોકો સાથે અજીબ હરકતો કરવા લાગે છે. આખા મોં પર વિખેરાયેલા વાળ અને ડરામણા મેકઅપ સાથે તે લોકોને ડરાવવા માગતી હતી. તેમાં ઘણા લોકો ડરી પણ ગયા અને અમુક લોકો તેનો અભિનય જોઈને ઘણા પ્રભાવિત પણ થયા. આ છોકરી આ ગેટઅપમાં વિદ્યા બાલનના પાત્ર જેવી જ દેખાઈ રહી હતી. વીડિયો પુરો થાય તે પહેલા તેણે એક છોકરાને ડરાવવાનો પ્રયત્ન કરતા તે છોકરી ડરીને જગ્યા છોડીને ભાગી ગયો હતો. 

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!

 

 

આ પણ ખાસ વાંચોઃતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણીબાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ

લોકોએ કર્યા અવનવા કોમેન્ટસ-
સોશિયલ મીડિયા પર વીડિયોને the.realshit.gyan દ્વારા પોસ્ટ કરાયો છે. જેને અત્યાર સુધીમાં અનેક લોકોએ જોઈ લીધો છે. તો ઘણા લોકો તેના પર પોતાના પ્રતિભાવ પણ આપી ચુક્યા છે. એક યુઝર્સે કમેન્ટ કરતા લખ્યુ કે જો તેણે એક્ટિંગ કોઈ થિયેટરમાં કરે, તો તે સારી અભિનેત્રી બની શકે છે. તો સાથે જ બીજા યૂઝર્સે લખ્યુ કે આ છોકરી સુરક્ષા તપાસમાંથી કઈ રીતે બચી ગઈ. તો ત્રીજા યૂઝર્સે લખ્યુ કે વાયરલ થવા માટે લોકો આજકાલ શું શું કરી રહ્યા છે.

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More