Home> Entertainment
Advertisement
Prev
Next

PICS: દેહ વેપારમાં ખુલ્યું આ 11 અભિનેત્રીઓનું નામ, આ 2 નામ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે

આ અભિનેત્રી કેટલાક ક્રિકેટર્સ અને બિઝનેસના ધૂરંધરો સાથે આપત્તિજનક હાલતમાં પકડાઈ હતી. નામ જાણીને ચોંકશો. 

PICS: દેહ વેપારમાં ખુલ્યું આ 11 અભિનેત્રીઓનું નામ, આ 2 નામ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે

ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક અભિનેત્રીઓ સ્ટારડમ મેળવવાના સપના સાથે આવે છે પરંતુ નિષ્ફળતા તેમને તોડી નાખે છે અને પૈસા કમાવવા માટે તેઓ ખોટા રસ્તા અપનાવી લે છે. અમારી સહયોગી વેબસાઈટ બોલીવુડ લાઈફના રિપોર્ટમાં આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરવામાં આવી છે જેમણે પૈસા કમાવવા માટે પોતાના શરીરના સોદા કરવામાં જરાય ખચકાટ ન અનુભવ્યો. આ અભિનેત્રીઓમાંથી કેટલીકે તો જાતે દેહ  વ્યાપારમાં સંડોવણી સ્વીકારી જ્યારે કેટલીક અભિનેત્રીઓ પોલીસ દરોડા દરમિયાન પકડાઈ.  

એશ અન્સારી
આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે એશ અન્સારીનું જેને જોધપુર પોલીસે વર્ષ 2011માં એક સેક્સ રેકેટમાં સામેલ હોવાના પગલે ધરપકડ કરી હતી. 

fallbacks

ભુવનેશ્વરી
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આઈટમ સોંગ કરનારી અભિનેત્રી ભુવનેશ્વરી અનેક બી ગ્રેડ ફિલ્મોમાં જોવા મળી છે. તેની અદાઓ લોકોને પાગલ કરી નાખે છે. ભુવનેશ્વરીની ચેન્નાઈના એક સેક્સ રેકેડમાં સામેલ હોવાના પગલે ધરપકડ કરાઈ હતી. 

fallbacks

નીતુ અગ્રવાલ
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતી નીતુ અગ્રવાલને આંધ્ર પ્રદેશ પોલીસે તસ્કરીના મામલે ધરપકડ કરી હતી. 

fallbacks

શ્વેતા પ્રસાદ બસુ
ફિલ્મ મકડીમાં શાનદાર અભિનય કરનારી અભિનેત્રી શ્વેતા પ્રસાદ બસુનું નામ પણ સેક્સ રેકેટમાં જોડાયું હતું. પોલીસે પ્રોસ્ટિટ્યૂશનમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરી હતી. 

fallbacks

શર્લિન ચોપડા
અભિનેત્રી શર્લિન ચોપડાએ પોતે એ વાત સ્વીકારી હતી કે તે પૈસા માટે લોકો સાથે સૂઈ ચૂકી છે. જો કે અનેક લોકો તેના આ નિવેદનને પબ્લિસિટી સ્ટન્ટ માને છે. 

fallbacks

કેરોલિન
તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિલ્કી બ્યૂટી કેરોલિનને પોલીસે એક ફાઈવ સ્ટાર હોટલમાં આપત્તિજનક હાલતમાં પકડી હતી. 

fallbacks

સાયરા ભાનુ
અનેક સાઉથ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી સાયરા ભાનુની પોલીસે વર્ષ 2010માં ધરપકડ કરી હતી. 

fallbacks

દિવ્યા
તમિલ ફિલ્મોમાં કામ કરતી દિવ્યાએ કેટલીક ફિલ્મો કર્યા બાદ સેક્સ રેકેટનો ભાગ બનવાનું નક્કી કરી લીધુ. પોલીસે તેને કેટલાક ક્રિકેટર્સ અને બિઝનેસમેન સાથે આપત્તિજનક હાલતમાં પકડી હતી. 

fallbacks

મિષ્ટી મુખર્જી
ફિલ્મ લાઈફ કી તો લગ ગઈ..માં કામ કરનારી મિષ્ટી મુખર્જીની જ્યારે પોલીસે ધરપકડ કરી હતી ત્યારે તેની પાસેથી 25 હજાર સેક્સ સીડી અને 2 લાખ રૂપિયા કેશ મળ્યા હતા. 

fallbacks

સીમા
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નાની મોટી ભૂમિકા ભજવતી સીમાની પણ પોલીસે 2009માં દેહ વ્યાપારમાં સામેલ થવાના પગલે ધરપકડ કરી હતી. 

fallbacks

સંગીતા બાલન
જાણીતી ટીવી અભિનેત્રી સંગીતા બાલનની પોલીસે સેક્સ રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. 

fallbacks

(ખાસ નોંધ- આ ખબર ઈન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારીઓના આધારે લખાયેલી છે. તેની સત્યતાનો કોઈ દાવો કરવામાં આવતો નથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More